કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલાં મગ ના ઢોકળા (Green Moong Dhokla recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલાં મગ ના ઢોકળા (Green Moong Dhokla recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલાં મગ ના ઢોકળા (Green Moong Dhokla recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

મગ ખૂબ જ શક્તિવર્ધક છે એટલે કે એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે તેટલી જ ૧૦૦ ગ્રામ મગ માં રહેલી છે.  જેટલી શક્તિ ઘી ખાવાથી પ્રાપ્ત થાય છે. તેટલી જ શક્તિ મગ ખાવાથી પ્રાપ્ત થાય છે. 
માંદા નું ભોજન મગ છે. એમ સાજા વ્યક્તિઓનું ભોજન પણ મગ છે. મગ ખાવાથી આપણા હાડકાં પણ મજબૂત રહે છે તેથી લાંબી ઉંમરે હાથ પગ કે ગોઠણ નાં દુખાવા પણ બિલકુલ થતા નથી. 
ખાવાથી બાળક બહુ ઓછું બીમાર પડે છે અથવા તો બીમાર જ પડતું નથી. મગના ભોજનથી બાળક તેજસ્વી અને બુદ્ધિશાળી થાય છે તેથી જ કહ્યું છે કે “મગ લાવે પગ”  મગ સોજાને ઉતારે છે. મગ મેદ ઉતારે છે. મગ પેટના રોગોને મટાડવામાં ઉપયોગી છે.

ઢોકળા એ નાના બાળકોથી લઈને મોટા દરેકને પંસદ હોય છે. અડદની/ચણાની દાળ અને ચોખા વડે ઢોકળા બનાવતા હોઈએ છીએ પરંતુ આ મગ વડે સહેલાઈથી બનતા ઢોકળા સ્વાદિષ્ટ તો લાગે છે અને પોષ્ટિક પણ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1/2 વાટકીઆખા લીલાં મગ
  2. 4 ચમચીચોખા
  3. 2 ચમચીઅડદની દાળ
  4. 2 ચમચીદહીં
  5. 1/4 કપફણગાવેલા બાફેલા મગ (નાખવા માંગો તો)
  6. 2 ચમચીરવો
  7. 1 ચમચીઆદુની પેસ્ટ
  8. 1 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  9. સ્વાદાનુસાર મીઠું
  10. 1/4 ચમચીઈનો
  11. 1/4 ચમચીલીંબુનો રસ
  12. 3 ચમચીતેલ
  13. ➡️ વઘાર માટે
  14. 3 ચમચીતેલ
  15. 1/2 ચમચીરાઈ
  16. ચપટીહિંગ
  17. મીઠાં લીમડાના પાન
  18. ચાટ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    🔶 સૌપ્રથમ મગ, ચોખા અને અડદની દાળ 4 કલાક સુધી પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ બરાબર ધોઈ મિક્સર દહીં ઉમેરીને વાટી ખીરું તૈયાર કરો.
    🔶 ખીરું 30 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.
    🔶 30 મિનિટ બાદ ઢોકળા માટે પાણી ગરમ કરવા મૂકવું અને ખીરુંમાં રવો, આદું મરચાં ની પેસ્ટ મીઠું અને મગ ઉમેરી બરાબર મિકસ કરી લો.

    લીલાં મગ ના ઢોકળા (Green Moong Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    🔶 હવે ઢોકળાની થાળીમાં તેલ લગાવી દો.
    🔶 એક વાટકીમાં તેલ, ઈનો અને લીંબુનો રસ મિક્સ કરી બરાબર હલાવી ખીરું માં ઉમેરો બરાબર મિક્સ કરી ખીરું થાળી માં રેડી દો.
    🔶 હવે થાળી કૂકરમાં મૂકી 10 થી 12 મિનિટ સુધી બાફી લો.

    લીલાં મગ ના ઢોકળા (Green Moong Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    હવે થાળી ઠંડી થાય એટલે તેમાં કાપા પાડી વઘાર કરી રેડી દો.

    લીલાં મગ ના ઢોકળા (Green Moong Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    તૈયાર થયેલા ઢોકળા સર્વીંગ ડીશ માં કાઢી ઉપર ચાટ મસાલો છાંટી લો.

    લીલાં મગ ના ઢોકળા (Green Moong Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલાં મગ ના ઢોકળા (Green Moong Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલાં મગ ના ઢોકળા (Green Moong Dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર September 07, 2021 06:45
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Preeti Mataliya
Preeti Mataliya @prity72cook_20902006
November 17, 2021 11:02
👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ફૂલવડી (Fulvadi Recipe In Gujarati)
  2. પાલક ચીઝ પનીર કુલચા પીઝા (Palak cheese paneer kulcha pizza recip
  3. કાચા કેળા અને સેવ ના રોલ (Raw Banana Sev Roll Recipe In Gujarati)
  4. સૂંઠ પાઉડર (Sunth Powder Recipe In Gujarati)
  5. છોલે ભટુરે(Chhole Bhature recipe in Gujarati)
  1. મંચ મિલ્કશેક (Munch Milkshake Recipe In Gujarati)
  2. લીલા નાળિયેરની ચટણી (Lila Nariyal Chutney Recipe In Gujarati)
  3. કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
  4. ફરાળી મુઠીયા (Farali Muthia Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15465313
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close