કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચંદન પૂરી (Chandan Poori Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચંદન પૂરી (Chandan Poori Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચંદન પૂરી (Chandan Poori Recipe In Gujarati)

Varsha Patel
Varsha Patel @jalpa_7565
Surat

#PR

#PR

વધુ વાંચો

ચંદન પૂરી (Chandan Poori Recipe In Gujarati)

Varsha Patel
Varsha Patel @jalpa_7565
Surat

#PR

#PR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મીનીટ
15 નંગ
  • 1.5 કપમેંદો
  • 1 સ્પૂનઆખું જીરું
  • 1 સ્પૂનમરી નો ભૂકો
  • 1 સ્પૂનઅજમો
  • 2 ટેબલ સ્પૂનગરમ ઘી
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • જરૂર મુજબ પાણી
  • તળવા માટે તેલ
  • ડસ્ટીંગ માટે
  • 1 સ્પૂનઘી
  • 2 ટેબલ સ્પૂનમેંદો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં લોટ લઈ તેમાં ઘી નુ મોણ મૂકી મીક્ષ કરી લો.

  2. 2

    હવે ઉપર મુજબ બધા ઘટકો ઉમેરી પાણી નાંખી સોફટ લોટ બાંધી ઉપર તેલ લગાવી 15થી 20મીનીટ માટે રેસ્ટ આપો.

  3. 3

    હવે લોટ ને હાથ થી મસળી લોટ ને 7 સરખા ભાગ કરી પતલી રોટલી વડી લો.

  4. 4

    હવે એક રોટલી લઇ તેની ઉપર ઘી લગાવી મેંદા નો લોટ ભભરાવી લો.તેની ઉપર બીજી રોટલી મૂકી દો.આજ રીતે બધી રોટલી ને ઘી અને મેંદા નુ ડસ્ટીંગ કરી 7 લેયર કરી લો.

  5. 5

    હવે તે લેયર નો ટાઈટ રોલ વાળી 15 સરખા ભાગ કરી લો. હવે લૂવા ને લઇ હાથ વડે વચ્ચે થી દબાવી પૂરી વણી લો.

  6. 6

    હવે પૂરી ને ગરમ તેલમાં ધીમા તાપે તળી લો.આ પૂરી સરસ લાગે છે.

    ચંદન પૂરી (Chandan Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચંદન પૂરી (Chandan Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Varsha Patel
Varsha Patel @jalpa_7565
પર September 05, 2021 16:21
Surat

ટિપ્પણીઓ (21)

Neelam Patel
Neelam Patel @neelam_207
September 26, 2021 18:24
👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
  2. ટેન્ડર કોકોનટ આઇસક્રીમ (Tender Coconut Ice Cream Recipe In Gujarati)
  3. ભાત ના મુઠીયા (Rice Muthia Recipe In Gujarati)
  4. સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati)
  5. કેસર કોકોનટ બરફી (Kesar Coconut Barfi Recipe In Gujarati)
  1. કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
  2. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  3. ટેન્ડર કોકોનટ કૂલર
  4. ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15467428
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close