રાંધવાની સૂચનાઓ
- 1
દુધ ને ઉકળવા મૂકો ૩-૪ ઉભરા આવી જાય એટલે ધીમા ગેસ પર ઉકડવડો જ્યાં સુધી દુધ 1/2 ના થઈ જાય સાથે કેસર દુધ માં એડ કરી દો
- 2
હવે ૨ ચમચી મિલ્ક પાઉડર માં થોડું દૂધ ઉમેરો અને મિક્ષ કરો ત્યાર બાદ દુધ માં ઉમેરો
- 3
હવે દુધ માં મિલકમેડ ઉમેરો અને હલાવો ત્યાર બાદ તેમાં કસેલું કે છીણેલું પનીર ઉમેરો અને ખાંડ પણ ઉમેરો એને સતત હલાવતા રહો
- 4
હવે તેમાં ઈલાયચી પાઉડર અને પીસ્તા બદામ ની કતરણ ઉમેરો
- 5
ગેસ બંધ કરી લો ઉપર થી સુકા ગુલાબ ના પાંદડા ઉમેરો અને ગરમ અથવા ઠંડી ખીર સર્વ કરો
- 6
આ ખીર ખાવામાં રસમલાઈ અંગુર રબડી જેવું લાગે છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15467682







ટિપ્પણીઓ (5)