કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બદામ શેક (Badam Shake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

Janki K Mer
Janki K Mer @chef_janki

#EB
#Week14
Badam shake
#PR
Jain special recipe
#Coopadgujrati
#CookpadIndia
આજથી જૈન ધર્મના લોકો નો મહાપર્વ પર્યુષણ નો પ્રારંભ થયો છે. તો મેં આજે પૌષ્ટિક એવો બદામ શેક બનાવ્યો છે. તેને પીવાથી શરીરમાં નવી ઊર્જા આવે છે. બદામ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. તેને લીધે શરીરમાં એનર્જી રહે છે થાક પણ ઓછો લાગે છે. તો ચાલો જોઈએ તેને બનાવાની રીત.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1/2લીટર ફૂલ ફેટ દૂધ
  2. 15-20 નંગબદામ
  3. 7-8કેસરના તાતણા
  4. 5-6 ટી સ્પૂનખાંડ
  5. ગાઁનિશીંગ માટે :-
  6. 5-6 નંગકાજુ ઝીણા સમારેલા
  7. 5-6 નંગબદામ ની કતરણ
  8. કેસર ના તાતણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બદામ ને 3-4 કલાક સુધી પલાળી રાખો. પછી તેને ગરમ કરી બાફી લો. પછી તેની છાલ કાઢી લો. હવે તેને મિક્સર જાર માં લઈ તેમાં થોડું દૂધ નાખી પેસ્ટ બનાવી લો.

  2. 2

    હવે એક તપેલીમાં દૂધ લઈ તેને ગરમ કરવા મૂકો. એક ઉભરો આવે પછી તેમાં ખાંડ નાખી ઉકાળો. અને તેમાં કેસરના તાતણા નાખી દો. પછી તેમાં તૈયાર કરેલી બદામ ની પેસ્ટ નાખો. હવે તેને 15-20 મિનિટ સુધી ઉકાળો. દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. પછી ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો. તૈયાર છે. બદામ શેક.

  3. 3

    હવે તેમાં કાજુ બદામ ની કતરણ અને કેસર ના તાતણા થી ગાઁનિશ કરો અને બદામ શેક સર્વ કરો.તમે તેને ફ્રીજ માં મૂકી ઠંડુ કરી ને પણ સર્વ કરી શકો છો. મેં વરસાદ ના વાતાવરણ ને લીધે આમજ સર્વ કર્યું હતું.

    બદામ શેક (Badam Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બદામ શેક (Badam Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બદામ શેક (Badam Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બદામ શેક (Badam Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બદામ શેક (Badam Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બદામ શેક (Badam Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Janki K Mer
Janki K Mer @chef_janki
પર September 05, 2021 19:12

ટિપ્પણીઓ (25)

Hetal Machchhar
Hetal Machchhar @Hetal_Machchhar
September 20, 2021 13:28
Mouth watering 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
  2. ટેન્ડર કોકોનટ આઇસક્રીમ (Tender Coconut Ice Cream Recipe In Gujarati)
  3. ભાત ના મુઠીયા (Rice Muthia Recipe In Gujarati)
  4. સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati)
  5. પાન કોકોનટ લડ્ડૂ(Paan coconut ladoo recipe in Gujarati)
  1. ટોપરા ની ચટણી (Topra Chutney Recipe In Gujarati)
  2. ફ્રેશ નાળિયેર નો હલવો (Fresh Nariyal Halwa Recipe In Gujarati)
  3. સાતમ થાળી (Satam Thali Recipe In Gujarati)
  4. કુલ્હડ લસ્સી (Kulhad Lassi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15467944
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close