કુલ્હડ લસ્સી (Kulhad Lassi Recipe In Gujarati)

Bhumi Parikh @bhumi_27659683
#PR
#cookpadindia
#cookpadgujarati
મથુરા ની special Kulhad Lassi....
કુલ્હડ લસ્સી (Kulhad Lassi Recipe In Gujarati)
#PR
#cookpadindia
#cookpadgujarati
મથુરા ની special Kulhad Lassi....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. હવે મિક્સર જારમાં કાજુ, બદામ અને પિસ્તા ઉમેરીને બરાબર ક્રશ કરો. હવે એક તપેલી માં દહીં, ખાંડ, ડ્રાયફ્રુટ પાઉડર અને મલાઈ ઉમેરીને બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લો.
- 2
હવે સર્વીંગ કુલ્હડ માં તૈયાર થયેલ લસ્સી કાઢી લો. હવે ઉપર ડ્રાય ફ્રુટ કતરણ ભભરાવી સર્વ કરો....
- 3
તો તૈયાર છે મથુરા સ્ટાઇલ કુલ્હડ લસ્સી... ઠંડી ઠંડી સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પટિયાલા લસ્સી (Patiala Lassi Recipe In Gujarati)
#Patiala/Malai lassi#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
કેસર પિસ્તા લસ્સી (Kesar Pista Lassi Recipe In Gujarati)
#ff1આજથી શરૂ થતા આ શ્રાવણ માસમાં ઉપવાસ દરમ્યાન ફરાળ તરીકે આ વાનગી બનાવી શકાય છે. જે દહીં, ડ્રાય ફ્રુટ, કેસર અને ખાંડ ઉમેરી બનાવી છે. Urmi Desai -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
લસ્સી ઊનાળામાં ગુણકારી અને બઘાં ની ફેવરીટ. #cookpadgujarati #cookpadindia #sweet #lassi #roselassi #cool #healthy #summer #mothersday #rose Bela Doshi -
શાહી રોઝ લસ્સી વિથ આઈસ્ક્રીમ (Shahi Rosse Lassi With Icecream Recipe In Gujarati)
#GA4#Week9#Shahi rose lassi with icecream#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#નોર્થલસ્સી એ ઉત્તર ભારત નું લોકપ્રિય પીણુ છે.ખાસ કરીને પંજાબ ની લસ્સી ખુબ વખણાય છે.મે અહી મેંગો નુ ફ્લેવર ઉમેરીને મેંગો લસ્સી બનાવી છે. Komal Khatwani -
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#mango#summerspecial#refreshing#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
ઠંડાઈ રોઝ લસ્સી (Thandai Rose Lassi Recipe In Gujarati)
#FFC7#Week7#cookpadindia#cookpadgujarati#lassi#holispecial#summerdrinkહોળી મુબારક બધા ને ...ઠંડાઈ માં શરબત ,દૂધ ,આઈસ્ક્રીમ, ફાલુદા ઘણું બને આજે હોળી સ્પેશિયલ ઠંડાઈ લસ્સી બનાવી છે .રોઝ ફ્લેવર્સ છે એટલે આમેય ઠંડી .આ ઉનાળા માટે પણ સ્પેશિયલ છે . Keshma Raichura -
રોઝફ્લેવર લસ્સી
#goldenapron3#week -15#lassiગરમી માં ઠંડી ઠંડી લસ્સી ખુબજ પીવાતી હોય છે અને લસ્સી ઘણી ફ્લેવર માં મળતી હોય છે તેમાં રોઝફ્લેવર ની લસ્સી ઉનાળા માં શરીર ને ઠંડક અને તાજગી પણ આપે છે .. Kalpana Parmar -
રજવાડી લસ્સી (Rajwadi Lassi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer_vibes#kesar_dryfruits#dahi Keshma Raichura -
-
-
-
-
ડ્રાય ફ્રૂટ લસ્સી (Dry Fruit Lassi Recipe In Gujarati)
#RC2#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#RC3Week - 3Red Colour RecipesPost - 13રોઝ લસ્સીWo LASSI Bahot Swadist thi... Ye Lassi Bhi Swadist Hai....Wo Kal Bhi Pas Pas Thi... Wo Aaj Bhi Karib Hai... અમે સ્કૂલ - કૉલેજમાં હતાં ત્યારે ૩ થી ૬ ના શૉ માં Moovie જોઈ "કિશોર " ની રોઝ લસ્સી અવશ્ય પીતા.... હજી પણ એનો સ્વાદ રાજમા છે... આજે એ લસ્સી ની યાદ આવી ગઈ.... એકલાં એકલાં બનાવી અને બધ્ધી જ Friends ને ફોન કરી... બતાવી ... બતાવી ને એકલાં એકલાં પી પાડી..હાય..... Ketki Dave -
મેંગો લસ્સી (Mango Lassi recipe in Gujarti)
#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
શક્કરટેટી નો મિલ્કશેક (MuskMelon Milkshake Recipe In Gujarati)
ઉનાળામાં શક્કરટેટીની સીઝન આવે એટલે ઘરે ઘરે શક્કરટેટી જોવા મળે છે. મિલ્કશેક એક શ્રેષ્ઠ પીણું છે. શક્કરટેટી સ્વાદિષ્ટ હોવાની સાથે તેમાં પાણીની માત્રા વધારે હોય છે તેમજ અનેક મિનરલ્સ અને તત્વોથી ભરપૂર હોય છે જે શરીરને ઘણા પ્રકારની બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.#muskmelonmilkshake#milkshake#શક્કરટેટી#drink#summerspecial#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
રોઝ ડ્રાઇફ્રુટ લસ્સી (Rose dryfruit lassi recipe in Gujarati)
ઉનાળામાં ઠંડું પીણું પીવાનું ખૂબ જ મન થાય છે એટલે આજે એવું જ એક ટેસ્ટી ઠંડી રોઝ લસ્સી બનાવી છે. શરીર ને ઠંડક આપે છે.જેમા ડ્રાઈ ફ્રુટ નાખવાથી વધારે સ્વાદિષ્ટ લાગે છે. Bhumika Parmar -
-
-
ક્રીમ લસ્સી (cream lassi recipe in Gujarati)
#CTમારા જૂનાગઢ શહેર ની મોર્ડન ની લસ્સી ખૂબ જ ફેમસ છે. તો આજે હું તમારી સાથે મોર્ડન ની ક્રીમ લસ્સી ની રેસિપી શેર કરીશ Nisha -
-
-
રોઝ લસ્સી (Rose Lassi Recipe in gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujarati#SRJ#NFRઉનાળાની ગરમીમાં જલ્દીથી કંઈક બની જાય તેવું ખાવાની મજા આવે છે. આ ગરમીમાં ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ , લસ્સી અને કોલ્ડ્રિંક્સ પીવાનું મન થાય છે. અહીં એ રોઝ સીરપ એડ કરીને રોઝ લસ્સી બનાવી છે. Parul Patel -
ફ્રૂટ નટ્સ સેફ્રોન મઠો (Fruit Nuts Safron Matho Recipe In Gujarati)
#KS6 મઠ્ઠો હંમેશા ઘરેજ બનાવવો જોઇએ જેથી ઘરના બધા સભ્યો ની મનપસંદ ફ્લેવર બની શકે....ઈલાયચી...કેસર....ચોકલેટ તેમજ સિઝન ના દરેક ફ્રૂટ્સ તેમજ ફ્રોઝન ફ્રૂટ્સ પણ વાપરીને બનાવી શકાય...મેં કેસરની રીચ ફ્લેવર આપી ફ્રેશ ફ્રૂટ્સ....ક્રીમ...તેમજ ડ્રાયફ્રુટ ઉમેરીને બનાવ્યોછે જે બધાને જરૂર પસંદ આવશે... Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15181909
ટિપ્પણીઓ (14)