કાકડીની છાલ ઉતારી મધ્યમ કદના ટુકડા કરી તેમાં દહીં પાણી શેકેલા જીરાનો પાઉડર મરી પાઉડર સંચળ આમચૂર પાઉડર મધ અને ફુદીનાના પાન સરખી રીતે મિક્સ કરી મિક્સરમાં ક્રશ કરી લો
2
હવે આ પ્રવાહીને એક ગ્લાસમાં લઈ કેમ બરફના ટુકડા નાખી ચમચી થી સરખી રીતે હલાવી સર્વ કરો
ટિપ્પણીઓ