પાન પનીરી મોદક (paan paneeri modak recipe in Gujarati)

#GCR
#foodforlife1527
#cookpadindia
નાગરવેલના પાન નેચરલ માઉથફ્રેશનર હોય છે. સાથે પનીરના કોમ્બીનેશનમાં સુપર ટેસ્ટી માદક ગણપતિ બાપ્પાના પ્રસાદમાં અર્પણ.

રાંધવાની સૂચનાઓ
- 1
નાગરવેલના પાન ધોઇને નાના કટ કરી મિલ્કમેડ ઉમેરી મિક્સરમા પીસી સ્મૂધ પેસ્ટ બનાવવી.
- 2
એક પેનમાં પનીર, મલાઇ, મિલ્કપાઉડર મિક્સ કરી ૨ મિનિટ
માટે ગરમ કરી હલાવતા રહેવું. નાગરવેલના પાનની પેસ્ટ ઉમેરી ગ્રીન ફુડકલર ઉમેરી મિશ્રણ કરી થોડું પેનની સર્ફેશ છોડે ત્યાં સુધી શેકવું. ઠંડું કરવા રાખવું. - 3
સ્ટફીંગના બધા ઘટકો એક બાઉલમાં લઇ મિક્સ કરી ગોળ બોલ્સ બનાવી લેવા. પનીરના મિશ્રણમાં બોલ મુકી મોદકના મોલ્ડમાં ભરી મોદકનો આકાર આપવો. ટૂથપીક સાથે ચેરીના ટુકડા સાથે ડેકોરેશન કરી ભગવાનને ધરવા.
- 4
Keywords
Similar Recipes
More Recipes
- પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
- કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
- ઓટમીલ અને ક્રેનબૅરી કૂકીઝ (Oatmeal Cranberry Cookies Recipe In Gujarati)
- કાચા ટામેટાં મરચાં નું લોટ વાળું શાક (Kacha Tomato Marcha Lot Valu Shak Recipe In Gujarati)
- કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)

ટિપ્પણીઓ (11)