રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલીમાં દૂધ ની કોથળી ફોડી ને દૂધ નાખો. ગેસ ચાલુ કરી એક ઉભરો લાવી દો. હવે લાલ કળા ના ચોખા નાખો. જેને પાણી થી ધોઈ ને નાખો. જો ચોખા જુના હોય તો કલાક પાણી મા બોળી ને પછી નાખો.નાખતી વખતે ઘી વાળો હાથ કરી ને નાખો.
- 2
હવે ચોખા ચડી જાય ત્યાં સુધી ઉકાળો. ચોખા ચડી જાય પછી તેમાં ખાંડ નાખો પછી થોડી વાર ઉકાળો દૂધ જાડું થાય એટલે ગેસ બંધ કરી દો. બસ દૂધપાક તૈયાર છે ઇલાયચી પાઉડર નાખી દો અને સર્વ કરો. ગરમ અને ઠંડો બંને રીતે દૂધપાક ખવાય છે.
Made this recipe? Share a Cooksnap!
Let sneha desai know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
- કાઠીયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
- રાજસ્થાની લસણ ની ચટણી (Rajasthani Lasan Chutney Recipe In Gujarati)
- ઇન્દોરી મગદાળ કચોરી(Indori kachori moongdal recipe in gujrati)
- ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
- જૈન હમ્મસ (Jain Hummus recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15570537









ટિપ્પણીઓ (9)