તુરીયા માં પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)

sneha desai
sneha desai @cook_040971
સુરત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ તુરીયા
  2. ૧ નંગપાત્રા નો વીટો
  3. ૨ ચમચીતેલ
  4. ૧ ચમચીરાઈ
  5. ૧ ચમચીજીરુ
  6. ચપટીહળદર
  7. ચપટીહિંગ
  8. મીઠું સ્વાદમુજબ
  9. ૧ ચમચીવાટેલુ લસણ
  10. ૧ ચમચીગોળ
  11. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તુરીયાને છાલ કાઢી સમારી લો.તુરીયા ચાખવાના કડવા તો નથી ને,પછી ચાખીને નાના ટુકડા કરો.ગેસ ચાલુ કરી એક કુકર મા વધાર મુકી તેલ, રાઈ,હિંગ, જીરુ,વાટેલુ લસણ નાખીને સાંતળો.

  2. 2

    હવે તુરીયાના ટુકડા નાખી બધા મસાલા કરી દો.પછી પાતરાના પીસ કરી કુકર મા નાખી દો.જરૂર મુજબ પાણી રેડી દો.

  3. 3

    હવે બરાબર મિક્સ થઈ જાય એટલે કુકર બંધ કરી એક સીટી વગાડી લો.તુરીયામા પાતરાનુ શાક થઈ જાય એટલે ગરમાગરમ સર્વ કરો.ગુજરાતીઓ મા આ શાક લગ્ન મા પીરસાતુ શાક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sneha desai
sneha desai @cook_040971
પર
સુરત
i love cooking...
વધુ વાંચો

Similar Recipes