વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

Vandana Darji @Vandanasfoodclub
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખાને 2-3 વાળ ધોઈને સાફ પાણી માં 15-20 મિનિટ પલાડી રાખો.
- 2
હવે કૂકરમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ તતડાવો હવે તેમાં લવિંગ, તજ, તમાલપત્ર, મરચાં,લીમડો અને હિંગ ઉમેરી તરત ડુંગળી ઉમેરો.
- 3
ડુંગળી થોડી ગુલાબી થાય એટલે તેમાં બટાકા, લસણની પેસ્ટ તથા લીલા મરચાં ની પેસ્ટ ઉમેરી સોતે કરી લો. હવે તેમાં બધા સુકા મસાલા ઉમેરીને કુક કરો.
- 4
હવે તેમાં 2 કપ પાણી ઉમેરો, સ્વાદ પ્રમાણે મીઠું અને પલાળેલા દાળ-ચોખા ઉમેરી પાણી ઉકળે પછી કૂકરનું ઢાંકણ બંધ કરી 4 વિસલ આવા દો પછી ગેસ ઓફ કરો.
- 5
તો તૈયાર છે આપણી વઘારેલી ખીચડી તમે ગરમા ગરમ સર્વ કરી શકો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15643141






ટિપ્પણીઓ (6)