નાનખટાઈ (Nankhatai Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા તપેલા માં ઘી લઈ તેમાં રવો અને ખાંડ મિક્સ કરવા...૧૫ મિનિટ સુધી તેને મિક્સ કરતા રેહવું પછી તેનો કલર ચેન્જ થશે એટલે કે થોડો પીળો થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવું...
- 2
પછી તે મિશ્રણ માં મેંદો ઉમેરી ૧૫ મિનિટ સુધી મિક્સ કરવું...ત્યાં સુધી મિક્સ કરવું જ્યાં સુધી તે ગોળા ના બને...પછી તેને નાના નાના ગોળા વાળી અને પ્રેસ કરવા....અને વચ્ચે તેમાં એક એક જેલી મૂકવી...પછી તેને બેકરી માં સેકાવી લેવી...તો સરસ મજાની નાન ખતાઈ તૈયાર છે...એક દમ સોફ્ટ બનશે....
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15664674





ટિપ્પણીઓ (4)