ચીઝ સેવ પૂરી (Cheese Sev Poori Recipe In Gujarati)

Niyati Mehta @Niyaticook_31755291
#CDY
#cookpadindia ચટપટી ચીઝ સેવ પૂરી
બાળકો ને કોઈ પણ વાનગી માં ચીઝ ઉમેરો એટલે જોઈ ને જ એમને ખાવા નું મન થઇ જાય. મારી દીકરી ને આ ચીઝ સેવ પૂરી ખૂબ પ્રિય છે.
ચીઝ સેવ પૂરી (Cheese Sev Poori Recipe In Gujarati)
#CDY
#cookpadindia ચટપટી ચીઝ સેવ પૂરી
બાળકો ને કોઈ પણ વાનગી માં ચીઝ ઉમેરો એટલે જોઈ ને જ એમને ખાવા નું મન થઇ જાય. મારી દીકરી ને આ ચીઝ સેવ પૂરી ખૂબ પ્રિય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા નો છુંદો કરી તેમાં ઝીણા સમારેલા કાકડી, ટામેટા, ડુંગળી અને કોથમીર ઉમેરી બીજા સૂકા મસાલા ઉમેરી સરખી રીતે મિક્સ કરવું.
- 2
પૂરી ને પ્લેટ માં ગોઠવી પેલા મિક્સ કરેલો બટાકા નો માવો લગાવો
- 3
પછી તેના પર મીઠી ચટણી, લિલી ચટણી અને લસણ ની ચટણી ઉમેરવા.
- 4
જીની સેવ અને દાડમ માં દાણા અને ચીઝ થી સજાવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15702829

ટિપ્પણીઓ (9)