લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

KALPA @Kalpa2001
#TC
શિયાળામાં ઠંડી પડે એટલે તીખું ખાવા નું મન થાય...ઝટપટ બનતી આ રેસિપી નાના મોટા સૌની પ્રિય છે..
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#TC
શિયાળામાં ઠંડી પડે એટલે તીખું ખાવા નું મન થાય...ઝટપટ બનતી આ રેસિપી નાના મોટા સૌની પ્રિય છે..
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને મીઠું નાખી બાફી લેવા. હવે છાલ કાઢી કટકા કરી લેવા...
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી... તેમાં હિંગ ઉમેરો. હવે તેમાં લસણની ચટણી ઉમેરી સહેજ પાણી નાખો... તેમાં હળદર, ધાણાજીરું અને લાલ મરચું, ગરમ મસાલો ઉમેરી સરસ મિક્સ કરી લો...
- 3
હવે તેમાં બાફેલા બટાકા ના કટકા ઉમેરી સરસ મિક્સ કરી સર્વ કરો... સર્વ કરી શકાય છે..
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15715832

ટિપ્પણીઓ (3)