વેજીટેબલ હાંડવો (Vegetable Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોકળાના ખીરામાં બધા વેજિટેબલ્સ ઉમેરો અને બધા મસાલા કરી લો ત્યારબાદ તેમાં મીઠું આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી એક કડાઈમાં તેલ રાઈ હિંગ તલ લીમડાના પત્તા લીલા મરચા ની રીંગ નાખી બધું સાંતળી લો
- 2
ત્યારબાદ તેમાં ઢોકળાના ખીરાને એડ કરી ધીમા તાપે ચડવા દો બંને બાજુ ક્રિસ્પી થયા પછી સર્વ કરો તો તૈયાર છે વેજીટેબલ હાંડવો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15723204










ટિપ્પણીઓ