કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કૂકપૅડકૂકપૅડ
Smita Tanna

Smita Tanna

@smitatanna612
  • બ્લોક
47 ફોલ્લૉઈન્ગ 49 ફોલ્લૉઅરસ
પ્રોફાઇલ સંપાદિત કરો
  • Recipes (87)
  • Cooksnaps (55)
  • Smita Tanna Smita Tanna
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    વિધાઉટ સુગરકેન એનર્જી બુસ્ટર (Without Sugarcane Energy Booster Recipe In Gujarati)

    ૫૦ ગ્રામ ગોળ • ફુદીનાના પત્તા • સંચળ પાઉડર • લીંબુનો રસ • ૩-૪ તીખા • આદુ • બરફના ટુકડા
    • ૧૦ મિનિટ
    • ૨ લોકો
  • Smita Tanna Smita Tanna
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)

    ૨૫૦ ગ્રામ બાસમતી ચોખા • ૧૫૦ ગ્રામ મિક્સ વેજીટેબલ જેમાં વટાણા સમારેલા ગાજર બટાકા કેપ્સીકમ • સમારેલી ડુંગળી સમારેલું ફ્લાવર • ઘી અને તેલ • જીરુ • ૧ ચમચી બિરયાની મસાલો • હળદર પાઉડર • ૧ ચમચી મીઠું • ઈલાયચી • તજ • લવિંગ • તમાલ પત્ર •
    • ૩૦ મિનિટ
    • ૨ લોકો
  • Smita Tanna Smita Tanna
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    રાગી ઓટ્સ કાટલું (Raagi Oats Katlu Recipe In Gujarati)

    ૧૫૦ રાગી નો લોટ • ૧૦૦ ગ્રામ સેકેલો ઓટ્સ પાઉડર • ૧૦૦ ગ્રામ ઘઉંનો લોટ • ૨૫૦ ગ્રામ ગોળ સમારેલો • ૪૦૦ ગ્રામ ઘી • ૫૦ ગ્રામ કાજુ બદામ પિસ્તા ઘી મા શેકેલા • ૫૦ ગ્રામ ટોપરાનું છીણ • તળેલો ગુંદ • ગંઠોડા પાઉડર ૧ ચમચી સૂંઠ પાઉડર
    • ૩૦ મિનિટ
    • ૨ લોકો
  • Smita Tanna Smita Tanna
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)

    ૧૫૦ ગ્રામ ખીચડીયા ચોખા અને મગની દાળ • પાલક ની ભાજી સમારેલી • ઘી વઘાર માટે • રાઈ જીરું હિંગ • તજ • લવિંગ • 1 ચમચી મીઠુ • લાલ મરચું પાઉડર • હળદર પાઉડર • જરૂર મુજબ પાણી
    • ૧૫ મિનિટ
    • ૨ લોકો
  • Smita Tanna Smita Tanna
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    લીલી હળદર નુ શાક (Lili Haldar Shak Recipe In Gujarati)

    ૨૫૦ ગ્રામ આંબા અને લીલી હળદર • ૧૦૦ ગ્રામ ઘી • ડુંગળી ઝીણી સમારેલી • ૩ ટામેટાં ની પ્યુરી • લાલ મરચું પાઉડર • ૧ ચમચી ઘાણા જીરું • હિંગ • મીઠું સ્વાદ અનુસાર
    • ૩૦ મિનિટ
    • ૨ લોકો
  • Smita Tanna Smita Tanna
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)

    ૫૦ ગ્રામ વટાણા ૫૦ ગ્રામ વાલોર • ૫૦ ગ્રામ વાલ. ૫૦ ગ્રામ રીંગણા • ૫૦ ગ્રામ બટેટા ૫૦ ગ્રામ ફ્લાવર • ૫૦ ગ્રામ કોબી ૫૦ ગ્રામ ગુવાર અને એક જામફળ પાકુ • રાઈ જીરું અને હિંગ • ૧૦૦ ગ્રામ સીંગતેલ વઘાર માટે • મીઠા લીમડાના પત્તાં.તજ.લવીગ અને બાદીયુ • તમાલપત્ર અને સૂકું લાલ મરચું • ગરમ મસાલો ૧ ચમચી લાલ મરચું પાવડર • હળદર પાઉડર ૧ ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર નમક • મેથીની ભાજી ૧ વાટકી ચણાનો લોટ • લાલ મરચું પાઉડર ૧ ચમચી હળદર પાઉડર અડધી ચમચી ખાંડ •
    • ૩૦ મિનિટ
    • ૨ લોકો
  • Smita Tanna Smita Tanna
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    બ્રેડ કટકા (Bread Katka Recipe In Gujarati)

    બ્રેડનું પેકેટ • ૧ વાટકી ખજૂર આમલીની ચટણી • શીંગદાણા લીલા મરચાં ની ચટણી • લસણ-લાલ મરચાની ની ચટણી • ગાર્નીશિંગ માટે સેવ ડુંગળી અને મસાલા શીંગ અને કોથમીર • જરૂર મુજબ ગોળનું પાણી
    • ૧૫ મિનિટ
    • ૨ લોકો
  • Smita Tanna Smita Tanna
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    અડદિયા (Adadiya Recipe In Gujarati)

    ૨૫૦ ગ્રામ અડદિયા કરકરો લોટ • દૂધ અને ઘી • ૨૦૦ ગ્રામ ઘી • ૧૫૦ ગ્રામ ખાંડ • ૫૦ ગ્રામ મીક્સ ડ્રાયફ્રુટ અને તળેલો ગુંદર • સૂંઠ પાઉડર
    • ૪૦ મિનિટ
    • ૨ લોકો
  • Smita Tanna Smita Tanna
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    મલ્ટીગ્રેઇન ઢેબરા (Multigrain Dhebra Recipe In Gujarati)

    મિક્સ લોટ જેમાં રાગી ચણાનો બાજરાનો લોટ અને જુવાર અને ઘઉંનો લોટ • ૧ વાટકી દહીં • ચમચો તેલ મોણ માટે • સમારેલી મેથી પાલક કોથમીર અને છાલ ઉતારીને ખમણેલી દુઘી • આદુ મરચા લસણની પેસ્ટ • લાલ મરચું પાઉડર • હળદર • મીઠું • ઢેબરા સેકવા માટે જરૂર મુજબ તેલ
    • ૩૦ મિનિટ
    • ૨ લોકો
  • Smita Tanna Smita Tanna
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    મેથી વડા (Methi Vada Recipe In Gujarati)

    ૨૫૦ ગ્રામ ઢોકળા નુ ખીરુ • ૫૦ ગ્રામ મેથી લીલી સમારેલી • ૫૦ ગ્રામ ડુંગળી ઝીણી સમારેલી • ૧ ચમચી આદુ-મરચા-લસણની પેસ્ટ • લાલ મરચું પાઉડર • હળદર પાઉડર • મીઠું • હિંગ • તળવા માટે તેલ • 1/2 ચમચી કુકીગ સોડા
    • ૩૦ મિનિટ
    • ૨ લોકો
  • Smita Tanna Smita Tanna
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    વેજીટેબલ હાંડવો (Vegetable Handvo Recipe In Gujarati)

    ૫૦૦ ગ્રામ ઢોકળા નુ ખીરુ • ૨૫૦ ગ્રામ મિક્સ વેજીટેબલ ( ખમણેલું ગાજર. કોબી. દુધી ખમણેલી) • આદુ મરચા લસણની પેસ્ટ • લાલ મરચું પાઉડર • હળદર પાઉડર • મીઠું સ્વાદ અનુસાર • ૦/૧ ચમચી કુકિંગ સોડા (ચપટી લેવાનું) • 1/2 ચમચી સફેદ તલ • લીમડાના પત્તા • લીલા મરચા • જરૂર મુજબ તેલ • ૧ ચમચી રાઈ •
    • ૩૦ મિનિટ
    • ૨ લોકો
  • Smita Tanna Smita Tanna
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    પાલક મેથી ના મૂઠીયા (Palak Methi Muthia Recipe In Gujarati)

    ૨૫૦ ગ્રામ મિક્સ લોટ ચણા અને જાર લોટ બાજરાનો લોટ.ઘઉંનો કરકરો લોટ • આદુ-મરચા-લસણની પેસ્ટ • પાલક કોથમીર અને મેથી સમારેલી • લાલ મરચું પાઉડર.હળદર પાઉડર.હીંગ અને મીઠું • દહીં • તેલ મોણ માટે+ ૩ ચમચી તેલ વઘાર માટે • રાઈ લીમડો લીલા મરચા અને તલ અને લીંબુ અને ખાંડ
    • ૩૦ મિનિટ
    • ૨ લોકો
  • Smita Tanna Smita Tanna
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    ચીઝી વેજીટેબલ ટોસ્ટ (Cheesy Vegetable Toast Recipe In Gujarati)

    બ્રેડ (ત્રિકોણ) કટ કરેલી • કોબીજ ગાજર અને ડુંગળી ઝીણી સમારેલી • ૧૫૦ ગ્રામ બાફેલા બટાકાનો માવો • લસણ મરચા ની પેસ્ટ • ચાટ મસાલો • ચીઝ કયુબ • ૫૦ ગ્રામ ટોમેટો સોસ • મીઠું સ્વાદ અનુસાર • જરુર મુજબ બટર
    • ૧૫ મિનિટ
    • ૨ લોકો
  • Smita Tanna Smita Tanna
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    મઠીયા (Mathiya Recipe In Gujarati)

    ૨૫૦ ગ્રામ મઠ નો લોટ • ૧૦૦ ગ્રામ અડદનો લોટ • ૫૦ ગ્રામ સફેદ મરચું પાઉડર • ખાંડ • ૧ ચમચી હિંગ • મીઠું • ૧ ચમચી મોણ માટે તેલ • ૦/૧ ચમચી બેકિંગ સોડા • પાણી • તળવા માટે તેલ • લાલ મરચું પાઉડર • અજમો
    • ૩૦ મિનિટ
    • 2 લોકો
  • Smita Tanna Smita Tanna
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    સફરજન નો સંભારો (Apple Sambharo Recipe In Gujarati)

    મોટા સફરજન • તેલ • લીલા સમારેલા મરચા • ચણાનો લોટ • લાલ મરચું પાઉડર • મીઠું સ્વાદ અનુસાર • હળદર પાઉડર • ધાણાજીરું પાઉડર • ખાંડ • લીંબુનો રસ • રાઈ • હિંગ
    • ૧૫ મિનિટ
    • ૨ લોકો
  • Smita Tanna Smita Tanna
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    ગુલકંદ કોકોનટ મિલ્ક બરફી (Gulkand Coconut Milk Barfi Recipe In Gujarati)

    ૫૦૦ ગ્રામ મિલ્ક • ૨૫૦ ગ્રામ સુકુ ટોપરા નુ છીણ • ૨૫૦ ગ્રામ મિલ્ક પાઉડર • ૫૦ ગ્રામ મિક્સ ડ્રાયફ્રુટ ની કતરણ • ૫૦ ગ્રામ ગુલકંદ (રોઝ પેટલ જેમ) • ૫૦ મીલી દૂધ • રોઝ એસેન્સ • ૪/૫ ટીપા પિંક ફૂડ કલર
    • ૩૦ મિનિટ
    • ૨ લોકો
  • Smita Tanna Smita Tanna
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)

    ચણાનો લોટ • પાલક ની પેસ્ટ • મીઠું • સંચળ પાઉડર • તીખા પાઉડર • તળવા માટે તેલ
    • ૨૦ મિનિટ
    • ૨ લોકો
  • Smita Tanna Smita Tanna
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

    ૨૫૦ ગ્રામ ચણાનો લોટ • ૧૫૦ ગ્રામ બાફેલા બટેટાનો માવો • ગરમ મસાલો +૧ ચમચી લાલ મરચું પાઉડર • ખાંડ +1 ચમચી મીઠું • કોથમીર સમારેલી+૧ લીંબુનો રસ • ૦/૧ ચમચી ખાવાનો સોડા • તળવા માટે તેલ • હિંગ
    • ૨૦ મિનિટ
    • 2લોકો
  • Smita Tanna Smita Tanna
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    સ્પ્રિંગ પાસ્તા (Spring Pasta Recipe In Gujarati)

    સ્પ્રિંગ પાસ્તા • સિમલા મિર્ચ સમારેલું • ગાજર સમારેલું • કોબી ઝીણું સમારેલું • આદુ-મરચા-લસણની પેસ્ટ • ડુંગળી સમારેલી • ટોમેટો સોસ • પાસ્તા મસાલો • તેલ • મીઠુ • ચીઝ કયુબ • મેગી મસાલા
    • ૨૦ મિનિટ
    • ૨ લોકો
  • Smita Tanna Smita Tanna
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

    ૧૦૦ ગ્રામ ખીચડીયા ચોખા • ૨૫૦ ગ્રામ મિક્સ દાળ જેમાં તુવેર દાળ,ચણાદાળ, મગની ફોતરાવાળી દાળ,મગની મોગર દાળ. મસૂરની દાળ • ૨૫૦ ગ્રામ મિક્સ શાક જેમાં સમારેલા બટાકા,રીંગણા,વટાણા,ડુંગળી,ગાજર, સીમલા મરચું. • લસણ સમારેલું મીઠા લીમડાના પાન • વઘાર માટે ઘી અને તેલ • મીઠું • લાલ મરચુ પાઉડર • હળદર પાઉડર • ધાણા જીરું પાઉડર • ગરમ મસાલો • રાઈ • જીરું •
    • ૩૦ મિનિટ
    • 2 લોકો
વધારે જોવો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close