પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati

Jayshree G Doshi @cook_27788835
પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકની ભાજીને પાણીથી ધોઈ સમારી લો. પછી કડાઈમાં તેલ મૂકી આદુ મરચા ની પેસ્ટ અને તલ નાખી સાંતળી લો. પછી તેમા પાલક, મીઠું,હળદર ઉમેરી હલાવી બે મિનીટ પછી ગેસ બંધ કરો.હવે એક થાળીમાં ઘઉંનો લોટ ચાળી લો. હવે તેમાં વઘારેલી પાલક નાખી બરાબર હલાવી પાણી રેડી તૈયાર કરો.
- 2
પાંચ મિનિટ rest આપો.પછી તેના લૂઆ કરો. એક લૂઓ લઈ ચોખાનું અટામણ લઈ પરોઠું વણી લો. પછી બંને સાઇડ વાળી ઉપરથી તેલ લગાવો. પછી ઉપર નીચે વાળી તેલ લગાવી ચોરસ આકાર આપો. ફરી અટામણ લઈ પરોઠું વણી લો.
- 3
પરોઠુ તવા પર મૂકી, તેલ મૂકી, ધીમા તાપે શેકાઈ જાય એટલે બીજી side ફેરવી તેલ મૂકી પરોઠા શેકી લો. તેને એક પ્લેટમાં લઈ લો.
- 4
હવે રેડી છે પાલક પરોઠા. તેને સર્વિંગ પ્લેટમાં લઈ સોસ મૂકી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15728327




ટિપ્પણીઓ