કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

#CB5
#CookpadIndia
#Cookpadgujarat
#Palakmutiya
#VandanasFoodClub

શિયાળાની શરૃઆત થઈ ગઈ છે અને આજ દિવસો માં ભાજીપાલો ખૂબ સરસ અને ફ્રેશ મળતી હોય છે તો આજે મે પાલકની ભાજીના મુથીયા બનાવ્યા છે તેને તમે રાત્રે ડિનર માં કે સવારે ચા સાથે નાસ્તા તરીકે સર્વ કરી શકો છો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપઘઉંનો લોટ
  2. 1/2 કપચણાનો લોટ
  3. 1/4 કપરવો
  4. 2 ટેબલ સ્પૂનતેલ
  5. 1 ટે સ્પૂનલસણની પેસ્ટ
  6. 1 ટેબલ સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  7. 1/2 કપલીલા ધાણા
  8. 1 ટે સ્પૂનહળદર
  9. 1 ટે સ્પૂનધાણાજીરૂ
  10. 1 ટે સ્પૂનલાલ મરચું
  11. 1 ટે સ્પૂનગરમ મસાલો
  12. 1 ટે સ્પૂનખાંડ
  13. 1 નંગલીબું નો રસ
  14. સ્વાદ પ્રમાણેમીઠું
  15. જરૂર પ્રમાણે પાણી
  16. વઘાર માટે
  17. 4 ટેબલ સ્પૂનતેલ
  18. 1 ટેબલ સ્પૂનતલ
  19. 1 ટે સ્પૂનરાઈ
  20. 5-6મીઠા લીમડાના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પાલકની ભાજીને 3 થી 4 વાર ધોઈ ને કોરી કરી લો. હવે તેને એક બાઉલ માં લઈ લો. તેમાં ઉપર જણાવેલ દરેક મસાલા એડ કરી મિક્સ કરી લો.

    પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં ઘઉં નો લોટ, રવો, ચણાનો લોટ તથા ધાણા ઉમેરીને મીકક્ષ કરી લો. મિક્સ કરતા સમયે થોડું થોડું કરીને પાણી ઉમેરી ને હાથેથી મુથીયા વળે એવો લોટ રાખવો.

    પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક બાજુ ઢોકળીયામાં પાણી ઉમેરી 10 મિનિટ ગરમ કરો. તેમાં કાઠો રાખી લોટ ના સિલીન્ડર શેપના મુથીયા બનાવી ને 15 થી 20 મિનિટ સ્ટિમ કરો. મુથીયા થઈ જાય એટલે તેને ઠંડા થવા દો. ઠંડા પડ્યા પછી તેના નાના પીસ કરી લો.

    પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને તલ ને તતડાવી મીઠો લીમડો ઉમેરી ને પીસ કરેલ મુઠીયા ને વઘારી લો. ઉપરથી થોડી ખાંડ અને લીંબુનો રસ ઉમેરી ને ગેસ ઓફ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે આપણા પાલક મુથીયા.

    પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર November 24, 2021 11:33
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Colours of Food by Heena Nayak
Colours of Food by Heena Nayak @kaushik
December 27, 2021 14:44
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ખજૂર બિસ્કિટ રોલ (Khajoor Biscuit Roll Recipe In Gujarati)
  2. કાઠિયાવાડી દહીં તીખારી (Kathiyawadi Dahi Tikhari Recipe in Gujar
  3. ઝીણી સેવ (Jini Sev Recipe In Gujarati)
  4. સુજી રોલ્સ (Sooji Rolls Recipe In Gujarati)
  5. રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
  1. મેગી થીમ કેક (Maggi Theme Cake Recipe In Gujarati)
  2. કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
  3. મઠિયાં (Mathiya Recipe In Gujarati)
  4. મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15733716
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close