કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)

Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
Vadodara, Gujarat

#CB6

#CB6

વધુ વાંચો

પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)

Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
Vadodara, Gujarat

#CB6

#CB6

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યકિત
  • ૫૦૦ ગ્રામ - પાલકની ભાજી
  • ૧.૧/૨ કપ - ઘઉંનો લોટ
  • ૧/૨ કપ - લીલા ધાણા ઝીણા સમારેલાં
  • ૧ ચમચી- આદુ મરચાંની પેસ્ટ
  • સ્વાદ અનુસારમીઠું
  • મોણ તથા તળવા માટે તેલ
  • જરૂર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલકની ભાજીને મોટી સમારીને ધોઈ અને બાફી લેવી. ભાજી બફાઈ જાય એટલે તેમાંથી પાણી નિતારી થોડીવાર ઠંડી થવા દેવી.

    પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર પછી એક પહોળા વાસણમાં ઘઉંનો લોટ લઇ તેમાં બાફેલી ભાજી, આદુ મરચાંની પેસ્ટ, લીલા ધાણા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બે ચમચા જેટલું તેલ નાખી બરાબર મિક્સ કરવું. પછી જરૂર મુજબ પાણી ઉમેરી પરોઠા જેવો કઠણ લોટ બાંધવો.

    પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટને ઢાંકીને 15 મિનિટ રહેવા દેવો. ત્યાર બાદ ગેસ ઉપર મધ્યમ આંચ પર તવી મૂકી લોટ ના લુવા કરી પરોઠું વણી બંને સાઈડ તેલ થી શેકી લેવું. આ રીતે બધા પરોઠાં તૈયાર કરવા. તો તૈયાર છે ટેસ્ટી પાલક પરાઠા.

    પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પાલક પરાઠા ને શાક, ચટણી, દહીં અથવા કેચપ સાથે સર્વ કરી શકાય.

    પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
પર November 26, 2021 05:33
Vadodara, Gujarat
Cooking is my hobby❣️
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Ketki Dave
Ketki Dave @ketki_10
December 13, 2021 18:39
WAH ji WAH
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ તુફાની (Veg. Toofani Recipe In Gujarati)
  2. મગ ની દાળ નો શીરો (Moong Dal Shira Recipe In Gujarati)
  3. ચોખાનો લોટ અને સોજી ના પેંડા (Chokha Sooji Peda Recipe In Gujarati)
  4. મૂળા નું ખારીયુ (Mooli Khariyu Recipe In Gujarati)
  5. ચોકલેટ સેન્ડવીચ વીથ સ્પાઇસ (Chocolate Sandwich Spice Recipe In Gujarati)
  1. પિસ્તા મિલ્ક શેક વિથ આઈસ્ક્રીમ (Pista Milk Shake Ice Cream Recipe In Gujarati)
  2. મૂળા નું ખારીયુ (Mooli Khariyu Recipe In Gujarati)
  3. દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
  4. મેથી મકાઈ ના ઢેબરાં (Methi Makai Dhebra Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15738864
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close