અડદિયા (Adadiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં અડદનો લોટ લઇ બે ચમચી દૂધ ઘી ૨ ચમચી ઘી નું મોણ કરી મીલેવું
- 2
ઘઉંના ચારણીથી ચાળી લેવું.
એક કડાઈમાં ઘી ગરમ કરી લોટને ધીમા તાપે 10 થી 15 મીનીટ શેકી લેવો લાઈટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી. - 3
ગુંદર નો પાઉડર એડ કરી બે મિનિટ સુધી શેકી ગોળ, બદામ પાઉડર, ઈલાયચી પાઉડર, જાયફળ પાઉડર એડ કરી મિક્સ કરી.
એક પ્લેટમાં કાઢી એક સરખું કરી પીસ કરી લો.
કાજુ બદામની કતરણ તેની ઉપર ભભરાવી દો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15768941












ટિપ્પણીઓ (5)