મેથી પાક (Methi Paak Recipe In Gujarati)

મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદનો લોટ લઇ અને બેસન નો લોટ લઇ તેમાં બે ચમચી ઘી અને બે ચમચી દૂધ નાખી બધું મિક્સ કરી ધાબો દઇ એક કલાક લોટને મુકી રાખો.
- 2
પછી કાજુ, બદામ નાના ટુકડા કરી ઘીમાં સાંતળો. પછી પેનમાં ઘી લઈને ગુંદર ને પણ સાંતળો. હવે ગોળ, ગુંદર,કાજુ, બદામ ને એક બાઉલમાં લો.એક મોટા લોયા માં ઘી મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં લોટ નાખી ૨૦ મિનીટ ધીમા તાપે શેકી એકદમ બ્રાઉન કલરનો થવા દો.
- 3
હવે તેને નીચે ઉતારી તેમાં ચાર ચમચી દૂધ નાખી લોટ માં ઉભરો આવશે પછી થોડો ઠંડો થાય એટલે તેમાં ગુંદર, કાજુ, બદામ, બતરીસિયું,સુઠ પાઉડર, ઈલાયચી પાઉડર,જાયફળ પાઉડર મેથી પાઉડર અને ક્રશ કરેલો ગોળ નાખી ધીમે ધીમે દબાવીને મિક્સ કરો.હવે ઘી થી ગ્રીસ કરેલી થાળી માં મેથી પાક ને થાળીમાં ઠારી લો. ઠંડુ થાય પછી તેમાં કાપા પાડી ઉપરથી બદામ,પિસ્તા અને ખસખસ થી સર્વ કરો.રેડી છે મેથી પાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CB7Week7CookpadindiaCookpadgujaratiસ્વાસ્થ્યવર્ધક ગોળનો બનાવેલ અડદિયા પાકપુષ્ટિકારક હેલ્ધી ગોળ થી બનાવેલ અડદિયા પાક Ramaben Joshi -
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
શિયાળામાં મેથીપાક ખાવાથી શરીરમાં ખૂબ ઉર્જા ઉત્પન્ન થાય છે.. મેથી થી શરીર માં વા મટે છે.. ગુંદર થી હાડકાં મજબૂત રહે છે.. ઘી શરીર ને પુષ્ટ બનાવે છે..સુંઠ અને ગંઠોડા સુકોમેવો શરીર ની ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે.. ગોળ હિમોગ્લોબીન વધારે છે.. એટલે શિયાળામાં મેથીપાક ખાવાથી શરીર ચુસ્ત રહે છે.. Sunita Vaghela -
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
Week-8 શિયાળા ની સ્પેશિયલ વશાનું એટલે મેથી પાક ને લાડવા..#CB8 Hina Naimish Parmar -
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમિના જાળવવા માટે આરોગ્ય વર્ધક પાક બનાવવામાં આવે છે તેમાં અડદિયા પાક મેથીપાક ગુંદર પાક ગુંદરના લાડુ સુખડી પાક વગેરે રેસીપી બનાવવામાં આવે છે આજે મેં આરોગ્યવર્ધક હેલ્ધી અડદિયા પાક બનાવ્યો છે Ramaben Joshi -
-
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
#VR#વિન્ટરરેસીપી વસાણું શિયાળામાં શરીરને પોષણ આપે, મેથી ખાવા થી શરીર માં વા ,સંધિવા સામે રક્ષણ મળે છે.. ગુંદર શરીર નાં હાડકાં ને મુવમેન્ટ કરવા માટે સ્નિગ્ધતા પૂરી પાડે.. એટલે હાડકાં ને ઘસારો લાગે નહીં.. અડદ, કોપરું, ગોળ, સુકો મેવો આમાં થી શરીર ને શિયાળામાં એનર્જી , ગરમાવો મળે છે..તો આ છે.. પરફેક્ટ રેસિપી.. Sunita Vaghela -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2#શિયાળામાં ખજૂર, સુકો મેવો, ગુંદર નો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે. સૂકા મેવા માં પ્રોટીન, વિટામિન, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. સ્કિન ને હેલ્થી અને રિંકલ ફ્રી બનાવે છે. ખસખસ હાડકા મજબૂત બનાવે છે. ગુંદર ના ઉપયોગ થી કફ અને શરદી થી રક્ષણ. બેક પેઇન અને જોઇન્ટ પેઈન ને ઓછું કરવા માં મદદ કરે છે. Dipika Bhalla -
-
-
મેથી ગુંદર ના લાડુ(Methi Gundar Ladoo Recipe in Gujarati)
#Ss શિયાળા માં ખાવા થી આખું વર્ષ શરીર માં સ્ફૂર્તિ અને તાજગી રહે છે . Arpita Shah -
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8#week8#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
અડદિયા પાક(Adadiya paak Recipe in Gujarati)
#Trending#ટ્રેન્ડીંગ#અડદિયાપાકશરીરને જરુર પડે તે તમામ તત્વો અડદિયામાં મોજૂદ હોય છે. તેને અડદની દાળના લોટમાંથી તૈયાર કરવામાં આવે છે. ઘીમાં શેકીને તેમાં ડ્રાયફ્રૂટ્સ અને વિવિધ તેજાના ઉમેરવામાં આવે છે. શિયાળામાં અડદિયા અવશ્ય ખાવા જોઈએ. Chhatbarshweta -
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 ગુંદર માં કેલ્શિયમ , મેગ્નેશિયમ ,પ્રોટીન અને ફાયબર ખુબ સારા પ્રમાણ માં છે .ગુંદર હાડકા ને મજબૂત બનાવે છે .ગુંદર શરીર માં ઇન્સ્યુલિન ના સ્ત્રાવ ને વધારે છે તેથી બ્લડ ખાંડ ને કંટ્રોલ માં રાખે છે અને ડાયાબિટીસ માં ફાયદાકારક છે .આમ શિયાળા માં ગુંદર પાક , ગુંદર ના લાડુ વગેરે વસાણાં બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#COOKPADINDIA Jayshree Doshi -
-
કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
#WK1#Week1વિન્ટર કિચન ચેલેન્જ Week1#Cookpadindia#Cookpadgujarati Ramaben Joshi -
નારીયલ પાક
#Goldenapron#post-13#મીઠાઈમિત્રો હું તમારા માટે ખૂબ જ સરસ મિઠાઈની રેસિપી લાવી છું નામ છે નારીયલ પાક તાજા નાળિયેરની ખૂબ જ ડિફરન્ટ અને સ્વાદિષ્ટ મિઠાઈની રેસિપી છે આ આજ પહેલા તમે ક્યારેય રેસીપી ખાધી નહીં હોય અને બનાવી પણ નહીં હોય Bhumi Premlani -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
ખાવા મા પૌષ્ટિક વસાણુ.. શિયાળા નો સ્પેશિયલ વસાણુ Jayshree Soni
More Recipes
ટિપ્પણીઓ (2)