કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

#CB10
#Week 10
# તુવેર ના ટોઠા સાથે ચોખા ની ધેસ.
તુવેર ના ટોઠા ની સાથે દહીવાળી ચોખાની ધેસ એ ચાણસ્મા અને મહેસાણાના પ્રાચીન ઓરીજનલ વખણાતું one meal ફૂડ છે.
જે ચોખાની ધેસ સાથે ખુબ જ સરસ લાગે છે. આજે મેં તુવેર ના ટોઠા અને સાથે ચોખાની દહીવાળી ધેસ બનાવી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધો કલાક
બે લોકો માટે
  • 1/2 વાટકી ચાણસ્મા ની બારીક સુકવણીની તુવેર
  • 1/2 સોપારી તુવેર પલાળવા સાથે
  • 2 ચમચા તેલ
  • 1 ચમચીજીરૂ
  • 8-10કળી પત્તા
  • ૨-૩ લીલા મરચા
  • 2 ચમચીધાણાજીરૂ
  • 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીચણાનો લોટ
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1/4 ચમચી હિંગ
  • ૪ - ૫ નંગ આંબોળિયા
  • 1 નંગ ટામેટું બારીક સમારેલુ
  • 1/2 કપ બારીક સમારેલી કોથમીર
  • પ્રમાણસર મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    તુવેરને બરાબર ધોઈને એકદમ ગરમ પાણીમાં 1/2 સોપારી એડ કરીને છ થી સાત કલાક પલાળી રાખવી. સોપારી માં પલાળવા થી અને બાફવાથી દરેક કઠોળ જલ્દી ચડે છે.

    તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તુવેર બરાબર પલળી જાય એટલે તેને સુપારી સાથે કુકરમાં બાફવા મૂકવી અને તુવેરની ચડતા વાર લાગતી હોવાથી સાતથી આઠ વિસ્સલ કરી. કુકર ને બરાબર ઠંડુ થવા દેવું.

    તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ચડેલી તુવેર ને ચારણી માં નાખી અને પાણી કાઢી લેવું. ગેસ ઉપર પેન મૂકીને તેમાં તેલ મૂકીને તેમાં જીરુ કળી પત્તા લીલા મરચા તથા હીંગ એડ કરવી અને વઘાર થાય એટલે તેમાં ટામેટા એડ કરવા પછી તેના એક ચમચા જેટલી કોથમીર કરવી.

  4. 4

    પછી તેને બરાબર મિક્સ કરી અને ટામેટાં ચડી જવા આવે એટલે તેમાં હળદર ધાણાજીરૂ કાશ્મીરી મરચું એક ચમચી ચણાની ગરમ મસાલો તથા પ્રમાણસર મીઠું એડ કરીને બરાબર હલાવવું.

    તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તૈયાર થયેલા મિશ્રણમાં બાફેલી તુવેર સોપારી કાઢીને એડ કરવી. અને તૈયાર થયેલા મસાલા સાથે બરાબર મિક્સ કરવી. અને સાથે ઉપર આંબલીયા ના પીસ નાખી બરાબર મિક્સ કરવુ.થઇ જાય એટલે તેમાં જરૂર પૂરતુ 1/2વાટકી જેટલું પાણી એડ કરવું અને પાંચથી સાત મિનિટ ખદખદવા દેવું.

    તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર થયેલી તુવેર ઉપર કોથમીર નાખીને પછી બરાબર હલાવી સર્વિંગ બાઉલમાં કાઢી લેવુ.

    તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આ તુવેર ના ટોઠા ચાણસ્મા અને મહેસાણામાં ચોખા ની દહીં વાળી ધેસ સાથે ખાવામાં આવે છે.

    તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આ તુવેર ના ટોઠા સરસ લાગે છે. અને ઘેસ સાથે તો સૌથી સરસ અને ટેસ્ટી લાગે છે.

    તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર December 23, 2021 18:47
Bombay.
i love cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Ila Naik
Ila Naik @cook_20451370
December 25, 2021 03:50
mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટોઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
  2. તુવેર ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
  3. ઊંધિયું (Undhiyu recipe in Gujarati)
  4. ગ્રીન મસાલા ખીચું (Green Masala Khichu Recipe in Gujarati)
  5. આલુ પૌંઆ કટલેટ (Aloo Poha Cutlet Recipe In Gujarati)
  1. પાલક વેજ ખિચડી (Palak Veg Khichdi Recipe In Gujarati)
  2. કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
  3. લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
  4. પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15816627
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close