કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ કપકાળા તલ
  2. ૧/૨ કપગોળ
  3. ૧ ટીસ્પૂનસૂંઠ પાઉડર
  4. ૧/૨ ટીસ્પૂનગંઠોડા
  5. ૧ ટીસ્પૂનખસખસ
  6. ૨ ટીસ્પૂનતલનું તેલ
  7. ૫-૬ કાળી સૂકી દ્રાક્ષ
  8. ૧ ટેબલ સ્પૂનબદામ કાજુ પિસ્તા નો ભૂકો
  9. ૧ ટીસ્પૂનચારોળી
  10. ૨ ટેબલ સ્પૂનકોપરાનું છીણ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ તલને ધીમા તાપે શેકી લેવા. થોડા ઠંડા પડે એટલે આખો ભાગો ભૂકો કરી લેવો.

  2. 2

    આ તલના ભૂકામાં ગોળ તથા સૂંઠ અને ગંઠોડાનો પાઉડર નાખી ફરીથી મિક્સરમાં ક્રશ કરી લો. હવે આ તૈયાર થયેલ મિશ્રણમાં કોપરાનું છીણ,ખસખસ, કાળી દ્રાક્ષ, ડ્રાયફ્રુટ્સ નો ભૂકો,ચારોળી તથા તલનું તેલ નાખી મિક્સ કરો. તૈયાર છે પૌષ્ટિક કાળા તલનું કચરિયું!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes