કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati)

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
Vadodara

ઇયુમિનિટી બુસ્ટર.ચ્યવનપ્રાશ

ઇયુમિનિટી બુસ્ટર.ચ્યવનપ્રાશ

વધુ વાંચો

ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati)

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
Vadodara

ઇયુમિનિટી બુસ્ટર.ચ્યવનપ્રાશ

ઇયુમિનિટી બુસ્ટર.ચ્યવનપ્રાશ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1કલાક
2 સર્વિંગ્સ
  1. 500 ગ્રામઆમળાં
  2. 350 ગ્રામગોળ
  3. 150 ગ્રામખજૂર
  4. 2 ચમચીસૂંઠ પાઉડર
  5. 2 ચમચીગઠોડા પાઉડર
  6. 10-12મરી
  7. 8-10લવીંગ
  8. 3-4ઈલાયચી
  9. 1 વાડકીકાજુ
  10. 1 વાડકીબદામ
  11. 2-3 ચમચીમધ
  12. 4-5 ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    એક કૂકરમાં આંબળા ને 2થી3 વિસલ વાગે ત્યાં સુધી બાફો.ઠડું પડે ત્યારે તેના બી કાઢી ને મિક્સર કરો.
    એક લોખડ ની કડાઈ લો તેમાં ઘી મુકો તે ગરમ થાય ત્યારે તેમાં અબળાં ને નાખી ને હલાવો તેમાં ગોળ નાખો.

    ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ખજૂરને ગરમ પાણી માં થોડી વાર પલાળી રાખો અને મિક્સર માં પીસી લો

    ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કાજુ,બદામ,લવીંગ, મરી, ઈલાયચી,બધું મિક્સરમાં પીસી લો

    ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે અબળા માં ગોળ ઓગળી ગયો હોય તો તેમાં મિક્ષ કરેલું બધું નાખીને હલાવો

    ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બરાબર હળવો અને ઘટ્ટ થાય ત્યારે તેમાં 2 ચમચી મધ નાખી દો.

    ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ગેસ બંધ કરીને ઠડું થવા દો. પછી કાચની બરની માં ભરી દો.

    ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઠડી ની ઋતુમાં નાના મોટા ને શરીરને તંદુરત રાખે છે.સવારે એક ચમચી ખાવાથી નાની નાની બીમારી થતી નથી.

    ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
પર December 25, 2021 08:28
Vadodara
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
  2. સુરતી મસાલા ખીચું (Surti Masala Khichu Recipe in Gujarati)
  3. ઉબાડિયુ (Umbadiyu Recipe In Gujarati)
  4. ખજૂર સૂકામેવા પાક (Khajur dryfruit pak recipe in Gujarati) (Jain)
  5. મીઠો ભાત (Mitho Bhat Recipe In Gujarati)
  1. લીલી હળદર નું શાક (Lili Turmeric Sabji Recipe In Gujarati)
  2. ચાપડી ઊંધિયું (Chapdi Undhiyu Recipe In Gujarati)
  3. સુવા ની ભાજી લીલવા નું શાક (Suva Bhaji Lilava Shak Recipe In Gujarati)
  4. ચોખા ના લોટ માંથી વેજ સેન્ડવિચ (Rice Flour Veg Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15822340
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close