કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલા મરચા ના ભજીયા તળ્યા વગર (Stuffed Chili Pakoda without Fry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલા મરચા ના ભજીયા તળ્યા વગર (Stuffed Chili Pakoda without Fry Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલા મરચા ના ભજીયા તળ્યા વગર (Stuffed Chili Pakoda without Fry Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal

#WK1
ભરેલા મરચાના ભજીયા ગુજરાતીઓના હોટ ફેવરિટ હોય છે પણ ઘણા લોકોને પોતાની હેલ્થ ના લીધે તે તળેલું બહુ ખાઈ શકતા નથી તો મેં એક નવી ટ્રાય કરી છે કે એવો જ ટેસ્ટ જાળવી રાખી તેને બેક કરીને બનાવ્યા

#WK1
ભરેલા મરચાના ભજીયા ગુજરાતીઓના હોટ ફેવરિટ હોય છે પણ ઘણા લોકોને પોતાની હેલ્થ ના લીધે તે તળેલું બહુ ખાઈ શકતા નથી તો મેં એક નવી ટ્રાય કરી છે કે એવો જ ટેસ્ટ જાળવી રાખી તેને બેક કરીને બનાવ્યા

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 6 - 7 નંગમરચા
  2. 1 કપચણા નો લોટ
  3. 1/2 ચમચીઅજમા
  4. 1/2 ચમચીમીઠું
  5. 1/4 ચમચીલાલ મરચુ
  6. 1 ચમચીતેલ
  7. સ્ટફિંગ માટે
  8. 1/2 કપગાંઠીયા અથવા ચવાણું નો ભુકો
  9. 1/2 ચમચીલાલ મરચુ
  10. 1 ચમચીધાણાજીરુ
  11. 1 ચમચીમીઠું
  12. 1/4 ચમચીહળદર
  13. 1 ચમચીખાંડ
  14. 1 ચમચીલીંબુ નો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મરચા ને ધોઈ અને વચ્ચેથી કટ કરી લો અને ચણાના લોટમાં અજમા મીઠું અને લાલ મરચું પાઉડર નાખી અને તેલ નાખી પૂરી જેવો લોટ બાંધી લો

    ભરેલા મરચા ના ભજીયા તળ્યા વગર (Stuffed Chili Pakoda without Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    હવે ગાંઠીયા કે ચવાણું નો ભૂકો લઇ તેની અંદર લાલ મરચું ધાણાજીરું હળદર ખાંડ લીંબુ મીઠું બધું નાખી અને બરાબર મિક્સ કરો અને મરચા ની અંદર સ્ટફિંગ કરી લો

    ભરેલા મરચા ના ભજીયા તળ્યા વગર (Stuffed Chili Pakoda without Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    હવે બાંધેલા લોટની પૂરી વણો અને તેની પટ્ટીઓ જેમ કટ કરો અને મરચા ઉપર તેને એક ઉપર એક કવર કરો

    ભરેલા મરચા ના ભજીયા તળ્યા વગર (Stuffed Chili Pakoda without Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    હવે ઓવન ને 180 પર 5 મીનીટ પ્રી હીટ કરી 30/35 મિનીટ માટે બેક કરો

    ભરેલા મરચા ના ભજીયા તળ્યા વગર (Stuffed Chili Pakoda without Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    તૈયાર છે ભરેલા મરચા ના ભજીયા તળિયા વગરના તમે એને મીઠી અને તીખી ચટણી સાથે સર્વ કરો

    ભરેલા મરચા ના ભજીયા તળ્યા વગર (Stuffed Chili Pakoda without Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભરેલા મરચા ના ભજીયા તળ્યા વગર (Stuffed Chili Pakoda without Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભરેલા મરચા ના ભજીયા તળ્યા વગર (Stuffed Chili Pakoda without Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal
પર January 03, 2022 09:49

ટિપ્પણીઓ (24)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
September 28, 2022 10:04
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
  2. મટર પનીર (Matar Paneer recipe in Gujarati) (Jain)
  3. મરચા ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati)
  4. ખાઉસ્વે (Khow Suey Recipe In Gujarati)
  5. વઢવાણી મરચા નું અથાણું (Vadhvani Marcha Athanu Recipe In Gujarati)
  1. હેલ્થી જ્યુસ (Healthy Juice Recipe In Gujarati)
  2. લાલ મરચાં નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
  3. મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
  4. ગોળ વારા મરચા નું અથાણું (Gol Vala Marcha Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15845338
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close