ભરેલા મરચા ના ભજીયા તળ્યા વગર (Stuffed Chili Pakoda without Fry Recipe In Gujarati)

#WK1
ભરેલા મરચાના ભજીયા ગુજરાતીઓના હોટ ફેવરિટ હોય છે પણ ઘણા લોકોને પોતાની હેલ્થ ના લીધે તે તળેલું બહુ ખાઈ શકતા નથી તો મેં એક નવી ટ્રાય કરી છે કે એવો જ ટેસ્ટ જાળવી રાખી તેને બેક કરીને બનાવ્યા
ભરેલા મરચા ના ભજીયા તળ્યા વગર (Stuffed Chili Pakoda without Fry Recipe In Gujarati)
#WK1
ભરેલા મરચાના ભજીયા ગુજરાતીઓના હોટ ફેવરિટ હોય છે પણ ઘણા લોકોને પોતાની હેલ્થ ના લીધે તે તળેલું બહુ ખાઈ શકતા નથી તો મેં એક નવી ટ્રાય કરી છે કે એવો જ ટેસ્ટ જાળવી રાખી તેને બેક કરીને બનાવ્યા
રાંધવાની સૂચનાઓ
- 1
મરચા ને ધોઈ અને વચ્ચેથી કટ કરી લો અને ચણાના લોટમાં અજમા મીઠું અને લાલ મરચું પાઉડર નાખી અને તેલ નાખી પૂરી જેવો લોટ બાંધી લો
- 2
હવે ગાંઠીયા કે ચવાણું નો ભૂકો લઇ તેની અંદર લાલ મરચું ધાણાજીરું હળદર ખાંડ લીંબુ મીઠું બધું નાખી અને બરાબર મિક્સ કરો અને મરચા ની અંદર સ્ટફિંગ કરી લો
- 3
હવે બાંધેલા લોટની પૂરી વણો અને તેની પટ્ટીઓ જેમ કટ કરો અને મરચા ઉપર તેને એક ઉપર એક કવર કરો
- 4
હવે ઓવન ને 180 પર 5 મીનીટ પ્રી હીટ કરી 30/35 મિનીટ માટે બેક કરો
- 5
તૈયાર છે ભરેલા મરચા ના ભજીયા તળિયા વગરના તમે એને મીઠી અને તીખી ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા મરચાંના ભજીયા (Stuffed Chilli Fritters recipe in Gujarati)
#WK1#week1#cookpadgujarati#cookpadindia ભજીયા એક ગુજરાતી વર્લ્ડ ફેમસ વાનગી છે. ગુજરાતી લોકોને ભજીયા ખૂબ જ પ્રિય હોય છે. ઘણા બધા અલગ અલગ જાતના ભજીયા બનાવવામાં આવે છે. બટેટાના કેળાના મેથીના મરચાના ખજૂરના સુધીના ઘણી બધી અલગ અલગ સામગ્રીમાંથી ખૂબ જ ટેસ્ટી એવા ભજીયા બનાવી શકાય છે. આમ તો બારે મહિના ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે પરંતુ શિયાળા અને ચોમાસામાં ભજીયા ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. કાઠિયાવાડમાં ગુજરાતી લોકોના ઘરમાં વરસાદ પડે એટલે ભજીયા બનાવવાનું શરૂ થઈ જાય. મેં આજે ગુજરાતી ટ્રેડિશનલ સ્ટાઇલથી ભરેલા મરચાંના ભજીયા બનાવ્યા છે. આ ભજીયા લીલા મરચાં કે લાલ મરચાને ભરીને બનાવી શકાય છે. શેકેલા ચણાના લોટમાં વિવિધ મસાલા, કોથમીર ફુદીનો ઉમેરી મરચાંમાં ભરવાનું સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે. ચણાના લોટનું બેટર તૈયાર કરી તેમાં આ ભરેલા મરચાંને ડીપ કરી અને ફ્રાય કરવામાં આવે છે. તો ચાલો જોઈએ આ સ્વાદિષ્ટ ભરેલા મરચાં ના ભજીયા કઈ રીતે બને છે. Asmita Rupani -
-
ભરેલા મરચા(Stuffed Marcha recipe in Gujarati)
ગુજરાતીઓના પ્રિય ભરેલા ચટપટા મરચાં ,travelling મા પણ લઈ જઈ સકો તેવા ,જરૂર બનાવજો.#GA4#week14 Neeta Parmar -
મેથીના ભજીયા, લીલા મરચાના ભરેલા ભજીયા(Methi pakoda and stuffed chilli pakoda recipe in Gujarati)
#MW3શિયાળા માં ભજીયા હોઈ તો બીજું જોયે શુ એમાં પણ સાથે થોડો વરસાદ એટલે ભજીયા ખાવા ની મજાજ આવી જાય તો આજે મેં મેથી ના અને આખા મરચા ના ભરેલા ભજીયા બનાવ્યા છે. charmi jobanputra -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#week1#winterkitchen Deepika Parmar -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#Winter kitchen challenge#WK1 Varsha Karia I M Crazy About Cooking -
ભરેલા મરચાંના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1હાલમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. આ દરમ્યાન ભરેલા મરચાના ભજીયા ખાવાની ખુબ જ મજા પડી જાય છે. ત્યારે વડી ગુજરાતીઓ ખાવાના ખૂબ શોખીન હોય છે. એવામાં પણ જો વરસાદ આવતો હોય અને કઇક ગરમ-ગરમ મજેદાર ખાવાનું મળી જાય તો તેની મજા બમણી થઇ જાય છે Juliben Dave -
-
બાફેલા બટાકા ના ભરેલા મરચાંના ભજીયા
મરચાં ના ભજીયા ધણી બધી રીતે બનાવાય છે પણ્ મેં બટાકા વડા મસાલો કરીને ભરેલા મરચાંના ભજીયા બનાવીયા છે સાથે બટાકા વડાં બનાવી નાખ્યા છે વરસાદમાં સીઝન મા મરચાં ના ભજીયા ખાવાની મજા આવે છે પારૂલ મોઢા -
ભરેલા મરચાં ના ભજીયાં (Stuffed Green Chili Bhajiya Recipe In Gujarati)
#WK1#cookpadindia#CookpadgujaratiWeek 1ભરેલા મરચાં ના ભજીયાં Ketki Dave -
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#Week1#Cookpadindia#CookpadgujaratiWinter રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
વટાણા ભરેલા મરચાં નાં ભજીયા (Vatana Stuffed Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1 વિન્ટર કિચન ચેલેન્જ ભરેલા મરચાં નાં ભજીયા સ્ટ્રીટ સ્ટાઈલ ભરેલા મરચાં નાં ભજીયા. શિયાળા માં લીલા શાકભાજી ખૂબ પ્રમાણ માં મળતા હોય છે. તો આજે મે વટાણા નો લીલો મસાલો ભરીને મરચાં નાં સ્વાદિષ્ટ ક્રિસ્પી ભજીયા એકદમ નવી રીતે બનાવ્યા છે. Dipika Bhalla -
-
મરચા ના ભજીયા(Mirchi pakoda recipe in Gujarati)
#GA4#week12ભજીયા સૌને ભાવતી વાનગી છે નાના મોટા સૌ મજા લઈને ખાઈ છે himanshukiran joshi -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#WK1ભરેલા મરચા ના ભજીયા અલગ-અલગ સ્ટફિંગ ભરીને બનાવી શકાય છે અને આજે બટાકા નું સ્ટફિંગ કર્યું છે જે ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#MVF વાહ વરસાદ મા ગરમ ગરમ ભજીયા ખાવા ની મજા આવે Harsha Gohil -
ભરેલા મરચા(stuffed chilli recipe in Gujarati)
#GA4#week12#chillyએમ તો ભરેલા મરચા સાઇડ ડિશ માં આવે છે પણ જ્યારે સાક નો કોઈ ઓપ્શન નઈ હોય ત્યારે રોટલી ભાખરી સાથે પણ સારું લાગે છે Pooja Jaymin Naik -
ભરેલા મરચાના ભજીયા(stuffed marcha bhajiya recipe in Gujarati)
#GA4 #Week13આ વાનગી વિશે એમ કહેવાય છે કે એ મૂળ રાજસ્થાન થી આવી છે.અને મારવાડી લોકો દ્વારા બનાવેલ મરચાના ભજીયા ખૂબજ સરસ લાગે છે.આ ભરેલા મરચાના ભજીયા માટે જોધપુર ખૂબજ પ્રખ્યાત છે.માટે તેને જોધપુરી મરચા વડા તરીકે પણ ઓળખાય છે.ભરેલા મરચાના ભજીયા જ્યારે આબોહવા ઠંડી હોય એટલે કે...એ શિયાળો અને ચોમાસા ની ઋતુ માં ખાવાની ખુબજ મજા આવે છે.મરચા ઘણા બધા પ્રકારના જોવા મળે છે.જેમાં મોટી સાઈઝ ના મોરા મરચા...ભરેલા મરચાના ભજીયા બનાવવા માટે બેસ્ટ છે.આ ઉપરાંત જો મોટા મરચા ના મળે તો,ભાવનગરી મરચા અથવા કોઈ પણ મોરા અથવા મીડીયમ તીખા મરચાનો ઉપયોગ કરી ભરેલા મરચાના ભજીયા બનાવી શકાય છે. NIRAV CHOTALIA -
-
-
-
ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati)
ગુજરાતી લોકો ના ભોજન માં ભરેલા મરચા હોય તો ભોજન માં મે પણ આજ બનાવ્યા Harsha Gohil -
કાંદા ભજીયા(Kanda bhajiya recipe in gujarati)
#સુપરશેફ3#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ30ચોમાસા માં ચા સાથે ગરમાગરમ ભજીયા મળી જાય તો બધા ને ખૂબ મજા આવે. કાંદા ભજીયા ખૂબ જ સરળ અને ઝડપ થી બની જાય અને મજા પણ આવે. આ ભજીયા કોઈ પણ સમયે નાસ્તા માં માણી શકાય. Shraddha Patel -
-
-
More Recipes
ટિપ્પણીઓ (24)