કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)

Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670

ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)

Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 થી 20 મિનિટ
3 વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ નાના લીલા રીંગણ
  2. 1/2 કપ શીંગદાણા
  3. 2 ચમચીકોપરા નુ છીણ
  4. 1/2 ચમચી હળદર પાઉડર
  5. 1 ચમચીધાણાજીરુ પાઉડર
  6. મરચુ પાઉડર ટેસ્ટ મુજબ
  7. 1/2 ચમચી ગરમ ગરમ મસાલો
  8. મીઠું
  9. તેલ અને પાણી
  10. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    રીંગણ ને ધોઈને ઊભા કાપા પાડી દેવા ત્યારબાદ શીંગદાણા ક્રશ કરી લેવા.

    ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલ મા ક્રશ કરેલા શીંગદાણા અને ઉપર આપેલી બધી સામગ્રી ભેગી કરવી (પાણી અને તેલ સિવાય) અને કાપા પાડેલા રીંગણ મા ભરી દેવા. આ મિશ્રણ થોડુ રહેવા દેવુ.એક કઢાઈ માં તેલ ગરમ કરી જીરૂ નો વઘાર કરી બાજુ પર રાખેલુ મિશ્રણ ઉમેરી ઝીણા સમારેલા ટામેટા નાખી બરાબર મિક્સ કરી રીંગણ ઉમેરી દેવા જોઈતા પ્રમાણ મા પાણી રેડી શાક થવા દેવુ વચ્ચે એક કે બે વાર હળવા હાથે ફેરવવુ. થઈ જાય એટલે રોટલી કે રોટલા સાથે સર્વ કરવુ. આ શાક સરસ લાગે છે.

    ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670
પર January 11, 2022 08:17

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મલઈયો (Malaiyo Recipe In Gujarati)
  2. વેજ સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
  3. મસાલા નૂડલ્સ (masala noodles recipe in Gujarati) (Jain)
  4. તવા વેજલર (Tava Vegler recipe in Gujarati) (Jain)
  5. વડાપાવ કેસાડીલા (Vadapav Quesadilla Recipe In Gujarati)
  1. કુંભણીયા ભજીયા(kumbhaniya bhajiya recipe in Gujarati)
  2. કુંભણીયા ભજીયા
  3. વડાપાવ કેસાડીલા (Vadapav Quesadilla Recipe In Gujarati)
  4. પાલક કોથમીર નુ સુપ (Palak Kothmir Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15867949
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close