મલઈયો (Malaiyo Recipe In Gujarati)

મલઈયો એ બનારસ નું ફેમસ ડેઝર્ટ છે એને દોલત કી ચાટ પન કહેવાય છે અને તે ઠંડીની સીઝનમાં જ હું વધારે પ્રમાણમાં મળે છે.
મલઈયો (Malaiyo Recipe In Gujarati)
મલઈયો એ બનારસ નું ફેમસ ડેઝર્ટ છે એને દોલત કી ચાટ પન કહેવાય છે અને તે ઠંડીની સીઝનમાં જ હું વધારે પ્રમાણમાં મળે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં દૂધ લઈ અને દૂધને ઉકળવા મૂકી દેવાનું દૂધ ઉકળીને એકદમ ઘટ્ટ થઈ જાય એટલે તેની અંદર ખાંડ અને થોડી કેસર નાખી દેવાની.
- 2
ખાંડ ઓગળી અને બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દહીં તેની અંદર મલાઈ નાખી દેવાની અને ઠંડું થઈ જાય એટલે તેને આઠથી દસ કલાક માટે ફ્રીઝ માં મૂકી દેવાનું.
- 3
ત્યારબાદ ફ્રીઝમાંથી કાઢી એકદમ ચિલ હોય ત્યાં જ તેની અંદર હેન્ડ બ્લેન્ડર થી શરમ બેથી ત્રણ મિનિટ સુધી સતત ચર્ન કરવાનું તેથી તેમાં ફીણ થવા માંડશે એ ફીણ ને ચમચાથી બાઉલમાં કાઢી લેવાની એવી રીતે ૩/૪ વાર બ્લેન્ડર વળે ચર્ન કરી દહીં બદામ પિસ્તા અને કેસર વડે ડેકોરેટ કરી ઠંડું-ઠંડું સર્વ કરવાનું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કલાકંદ (Kalakand Recipe In Gujarati)
#mrઆપણે ત્યાં કોઈ પણ તહેવાર કે શુભ પ્રસંગ હોય એટલે મિઠાઈ તો પહેલા જ હોય. અને આપણા ભારત માં સૌથી વધુ દૂધ નું ઉત્પાદન છે અને આપણે સૌથી વધુ દૂધ માંથી જ બનતી મિઠાઈ નો ઉપયોગ કરીએ છીએ.તો એવી જ હું એક દૂધ માંથી બનતી મિઠાઈ કલાકંદ ની રેસીપી અહીં શેર કરું છું.કલાકંદ એ દૂધ અને ખાંડ માંથી બનતી મિઠાઈ છે. Dimple prajapati -
ઇન્સ્ટન્ટ બાસુંદી (Instant Basundi Recipe In Gujarati)
#ff1#non fried Farali Recipe Jayshree G Doshi -
કેસર બાદામ ફિરની (Kesar badam phirni recipe in gujarati)
#નોર્થ #cookpadindia#cookpadgujratiનોર્થ ઈન્ડિયા નું ખૂબ જ ફેમસ ડેઝર્ટ એટલે ફીરની. તહેવારના દિવસો માં ખાસ પ્રસંગ માં બનાવવા માં આવે છે. ફીરની એ આમ તો મૂળ ખીર નું જ બીજું સ્વરૂપ છે પણ ટેસ્ટ માં થોડું અલગ પડે. આફ્ટર ડિનર કે લંચ માં ડેઝર્ટ તરીકે એક પરફેક્ટ રેસીપી છે. Bansi Chotaliya Chavda -
ખારેક નો હલવો
#KRC#RB15#cookpad_guj#cookpadindiaમૂળ મિડલ ઈસ્ટ અને ઉત્તર આફ્રિકા નું આ ફળની ખેતી હવે ઘણા દેશ માં થાય છે. ભારત માં ગુજરાત, રાજસ્થાન, તામિલનાડુ, કેરળ અને મહારાષ્ટ્ર માં ખારેક ની ખેતી થાય છે જેમાં ગુજરાત નું ઉત્પાદન મહત્તમ છે, વડી ખારેક ની ખેતી કરનાર ને ગુજરાત રાજ્ય સબસીડી પણ આપે છે. ગુજરાત ના કચ્છ માં ખારેક ની ખેતી થાય છે. ખારેક પીળી અને લાલ બે પ્રકારની થાય છે. ખારેક માં ફાયબર, લોહતત્વ, વિટામિન બી, ફ્લેવોનોઈડ્સ, એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રા માં હોય છે. ખારેક ને એમ જ તો ખવાય જ છે પરંતુ તેમાં થી જ્યુસ, સલાડ, ડેઝર્ટ વગેરે બને છે. આજે મેં ખારેક નો હલવો બનાવ્યો છે. Deepa Rupani -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#GA4 #Week3ગાજર માં થી વિટામિન એ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. મારા પતિ ને ગાજર નો હલવો ખૂબ ભાવે છે. આ હલવો હું મારી મોટી બહેન પાસે થી શીખી છું. Urvee Sodha -
દૂધ પાક (Doodh Paak Recipe In Gujarati)
શીતળા સાતમે દુધ પાક બનાવવાનો રિવાજ છે.. મેં પણ બીજી મીઠાઈ ની સાથે ડ્રાય ફ્રુટ દુધ પાક બનાવ્યો Pinal Patel -
ડ્રાયફ્રુટ લસ્સી (Dryfruit Lassi Recipe In Gujarati)
#SM#sharbat & milk shake challenge Jayshree Doshi -
મલઇયો /દૌલત કી ચાટ (Daulat Ki Chaat Recipe In Gujarati)
#નોર્થમલઇયો કેટલું યુનિક નામ છે. જેના નામ પરથી જ ખબર પડે કે મલાઈમાથી બનાવવામાં આવે છે. હા આ મલઇયો એ બનારસની ખૂબ પ્રખ્યાત વાનગી છે. દિલ્હીમાં આ વાનગી દૌલત કી ચાટથી મશહૂર છે. આ વાનગીનો લાભ શિયાળાની સવારે લેવામાં આવતો હોય છે.આપણે ઘરે બનાવી ગમે ત્યારે મજા લઈ શકાય છે. ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય છે. Chhatbarshweta -
દૂધપાક(dudhpak recipe in Gujarati)
આજે ગણેશચતુર્થી અને અમારે જનોઈ પન બદલે એ નિમિત્તે મે આજે બનાવયોછે .#ગણપતિ#પોસ્ટ૧ Manisha Hathi -
ડ્રાઇફ્રૂટ બાસુંદી(Basundi recipe in gujarati)
#વેસ્ટ#સાતમ બાસુંદી - તે એક સમૃદ્ધ ભારતીય મીઠાઈ છે જે દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે ..બાસુંદી એ મીઠું જાડું દૂધ છે...જેમાં કેસર અને દ્રાયફ્રૂટ ઉમેરો બનાવવામાં આવે છે... જે આપના ગુજરાત અને મહારાષ્ટ્ર માં ખુબ જ લોકપ્રિય ગણાય છે ..તહેવારો માં બધા ના ઘરે ખાસ બનતી હોય છે...કારણકે એક તો ઘરની ખુબ j ochi સામગ્રી થી બને છે અને જલ્દી બની જાય છે...બાસુંદી માં દૂધ ને ખૂબ જ ઉકાળવામાં આવે છે ..જ્યાં સુધી ગત્ત ના બની જાય. અને કેસર ડ્રાયફ્રૂટ થી ભરપુર ઠંડી ઠંડી ખાવાની મજા જ અલગ છે. તો તમે પણ જરૂર થી બનાવજો. ..😋👍 Twinkal Kalpesh Kabrawala -
મિસ્ટી દોઈ (Mishti Doi Recipe in Gujarati)
# ઈસ્ટમિસ્ટી દોઈ એ બંગાળી સ્વીટ છેતેને ( Bhapa doi) પણ કહેવાય છેકે ખુબજ જાણીતી સ્વીટ છે મિસ્ટી દોઈ એટલે મીઠુ દહીં તોહુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
દૂધ પૌવા શરદ પૂનમ સ્પેશિયલ (Doodh Pauva Sharad Poonam Special Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#TROઆ એક ટ્રેડિશનલ વાનગી છે શરદપૂનમની રાત્રે દૂધ પૌવા બનાવીને ચાંદનીના કિરણો પડે તે રીતે દૂધ પૌવા રાખવા Amita Soni -
પનીર ખીર (વ્રત સ્પેશ્યલ)
#FDS#SJR#RB18આ પ્રોટીન રીચ ખીર બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. નવરાત્રિ ,દિવાળી અને હોળી માં આ ખીર ખાસ કરીને બનાવમાં આવે છે. પનીર ખીર , પ્રસાદ માં પણ ધરાવાય છે. આ ખીર બહુ જ ઝડપ થી બની જાય છે એટલે તહેવાર માટે ખાસ કરીને બનાવાય છે.આ પનીર ખીર , હું મારી ફ્રેંડ પિનલ પટેલ ને dedicate કરું છું. એમપણ પિનલ ગલ્કુડી છે.એને ગળયું બહુ જ ભાવે છે તો ચોક્કસ એને આ ખીર ગમશે જ.પિનલ , તારા માટે જ મેં આ રેસીપી મુકી છે , તો ચોક્કસ ટ્રાય કરજે.એ વ્રત કરતી જ હોય છે, તો ઉપવાસ માં એને આ રેસિપી કામ માં આવશે.Cooksnap @dollopsbydipa Bina Samir Telivala -
ડ્રાયફુટ મખાના રબડી (Dryfruit Makhana Rabdi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Around the world challenge#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજર આવતાની સાથે જ હલવો ખાવાનું મન થાય ગાજરનો હલવો એવું મીઠાઈ છે જે લગભગ દરેકને ભાવતી હોય છે ગરમ ગરમ પણ ખુબ સરસ લાગે છે અને ફ્રિજમાં મૂકીને ઠંડુ પણ ખુબ સરસ લાગે છે Rachana Shah -
ફરાળી ફ્રુટ સલાડ (Farali Fruit Salad Recipe In Gujarati)
#SJRશ્રાવણ મહિનો આવે એટલે અવારનવાર ઉપવાસ થતા હોય છે તેમાં આવું ટેસ્ટી ફ્રુટ સલાડ મળે તો સરસ મજા આવી જાય Kalpana Mavani -
કેસર બદામ મઠો (Kesar Badam Matho Recipe in Gujarati)
#KS6મઠો એ શ્રીખંડ નું જ સ્વરૂપ છે.. પણ જો ઘરે બનાવો તો એકદમ સરળ અને જલ્દી બની જાય છે અને ખુબજ ઓછી વસ્તુ માં બને છે. Reshma Tailor -
ક્રીમ લસ્સી (cream lassi recipe in Gujarati)
#CTમારા જૂનાગઢ શહેર ની મોર્ડન ની લસ્સી ખૂબ જ ફેમસ છે. તો આજે હું તમારી સાથે મોર્ડન ની ક્રીમ લસ્સી ની રેસિપી શેર કરીશ Nisha -
-
કેસર_ડ્રાયફ્રૂટ દૂધ(Kesar-dryfruit milk recipe in Gujarati)
#MW1#cookpad _mid_ chalengeશિયાળાની સીઝનમાં કેસરનું દૂધ પીવું જોઈએ,કેસર ગુણ માં ગરમ છે અને સરદી થઈ હોય તો ગરમા ગરમ કેસર વાળુ દૂધ પીવાથી રાહત મળે છે,શરીરનો ગરમાવો જળવાઈ રહે છે,તેમાં ડ્રાય ફ્રૂટ નાખવાથી ઇમ્યુનીટી બુસ્ટ થાય છે. Sunita Ved -
-
શાહી અંજીર રબડી (Shahi Anjeer Rabdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#કૂકબુકદિવાળી એટલે હસી ખુશી અને આનંદ કરવાનો તહેવાર.ઘર ના બધા જ લોકો સગા સબંધી ઓ ભેગા થાય ,નાના મોટા સૌ ફટાકડા ફો ડે,રંગોળી કરે ,ઘર સજા વે,અને સૌથી મોટી વાત એ કે બહુ જ અલગ અલગ જાત ની મીઠાઈ ઓ બને અને મહેમાનો નું મોઢું મીઠું કરાવી એ.દિવાળી પાર્ટી હોય જે ડેઝર્ટ વગર અધુરી ગણાય.મે અહી બહુ જ સરળ અને ઝડપથી બની જાય એવી વાનગી સેર કરી છે.શાહી અંજીર રબડી આપને અગાઉ થી બનાવી ને ફ્રીઝ માં રાખી શકીએ અને એને ઠંડી ઠંડી પીરસી સકિયે.નાના મોટા સૌ ને આ શાહી અંજીર રબડી ખૂબ જ ભાવશે.આમાં આપને કાજુ ,બદામ,અને અંજીર નો ઉપયોગ કર્યો છે માટે ખૂબ જ healthy છે. Bansi Chotaliya Chavda -
શક્કરિયા રબડી (Shakkariya Rabadi Recipe In Gujarati)
#SJR #cookpadgujarati #cookpadindia #sweet #rabdi #milk #sweetpotatorabdi #sweetpotato Bela Doshi -
-
પેંડા(penda recipe in gujarati)
#સાતમશ્રાવણ માસ માં આવતાં સાતમ ના પવિત્ર તહેવાર ને ઉજવવા દરેક ના ઘરમાં જોરશોરથી તૈયારીઓ ચાલે છે કારણ કે તેમાં આપણે ઠંડું ભોજન જ કરવાનું હોય માટે કેટલાક નાસ્તા અને મીઠાઈ અગાઉથી જ ઘરે બનાવી લેતાં હોય છીએ. આજે હું સાતમ ના તહેવાર નીમિતે બનાવી શકાય એવા બહાર મળે છે તેવા જ કણીદાર દૂઘ ના પેંડા ની રેસિપી શેર કરી રહી છું જે તમે બીજા કોઈપણ નાના મોટા તહેવાર માં પણ બનાવી શકો છો. ખુબજ સરળતાથી આ પેંડા બનાવવા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
#ff3#childhoodઆ બાસુંદી ઉપવાસમાં ખાઈ શકાય આ દૂધમાંથી જ બનાવેલી છે આમાં કોર્નફ્લોર કે કસ્ટર પાઉડર નાખ્યો નથી તો પણ બહુ જ મસ્ત બને છે અને મારા બાળકોને આ ખૂબ જ ભાવે છે Sejal Kotecha -
દૂધપાક(Doodhpak recipe In Gujarati)
#ટ્રેડિંગઆયુર્વેદ મુજબ ભાદરવો મહિનો એટલે વર્ષાઋતુ નો અંત અને શરદઋતુ નો પ્રારંભ દિવસે ગરમી અને રાતે ઠંડક એટલે માંદગી ની શક્યતા વધી જાય..આવા સંજોગો માં આયુર્વેદ મુજબ ગરમ દૂધ અને ચોખા નું મિશ્રણ કફનાશક સાબિત થાય છે...ભાદરવા માં ૧૬ દિવસ કે જ્યાં વાતાવરણ માં તાપમાન માં વિષમતા હોય છે તેવા સમયે રોગો ના શમન ને અટકાવવા દૂધપાક મદદ રૂપ થાય છે... Twinkal Kalpesh Kabrawala -
-
કેસર પિસ્તા મટકા કુલ્ફી (Kesar Pista Matka Kulfi Recipe In Gujarati)
આ કુલ્ફી મેં બ્રેડ માંથી બનાવી છૅ, અમે જયારે નાના હતા ત્યારે મમ્મી અમારા માટે આ કુલ્ફી બનાવતા,, અત્યારે મારાં મમ્મી હયાત નથી,, એની યાદ મા આ કુલ્ફી બધા સુધી પહોંચાડી, હું એને શ્રદ્ધાંજલિ આપું છુ... ખુબજ સરસ કોન્ટેસ્ટ છે... Thanx 🙏#MA Taru Makhecha
More Recipes
ટિપ્પણીઓ (6)