મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)

Sheetu Khandwala @sheetu_13
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા લોટ ને ચાળી લેવો તેમાં બધા મસાલા નાખી લોટ બાંધી લેવો પછી થોડીવાર સુધી લોટ ઢાંકી ને રાખવો
- 2
પછી લોટ ને બરાબર કેરવી તેના નાના નાના ગુલ્લા કરી અટામણ લઈ એકદમ પાતળી રોટલી વણી લેવી
- 3
પછી ગેસ પર તવો ગરમ થાય એટલે તેમાં બધી રોટલી કાચી પાકી સેકી લેવી પછી ધીમા તાપે તે કાચી પાકી રોટલી સહેજ તેલ મૂકી લાકડા ના ડટ્ટા વડે ખાખરા સેકી લેવા
- 4
ખાખરા પર ઘી લગાવી મેથી મસાલા કે જીરારું લગાવી સર્વ કરવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15940654







ટિપ્પણીઓ (4)