ગાર્લિક પાણી પૂરી ખાખરા (Garlic Panipuri Khakhra Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

ગાર્લિક પાણી પૂરી ખાખરા (Garlic Panipuri Khakhra Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 સવિગ
  1. 100 ગ્રામઘઉં નો ઝીણો લોટ
  2. 1 ચમચીબેસન
  3. 3/4 ચમચીપાનીપુરી મસાલો
  4. 1/2 ચમચીગાર્લિક પાઉડર
  5. 2 ચમચીતેલ
  6. ચોખા નો લોટ (વણવા માટે)
  7. શેકવા માટે (ઘી)
  8. સવિગ માટે
  9. ઘી ચા

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ બધી વસ્તુ લો

  2. 2

    હવે તેને મીક્ષ કરી પાણી થી થેપલા જેવો લોટ બાંધી ને 10 મિનિટ રેસ્ટ આપો ત્યાર બાદ તેના એકસરખા લુવા કરી લો

  3. 3

    હવે તેને અટામણ લઇ ને એક સરખા પાતળા વણી લો આ રીતે બધા તૈયાર કરી લેવા

  4. 4

    હવે ગેસ ઉપર લોઢી ગરમ થાય એટલે એક સાઇડ ઘી લગાવી બરાબર શેકી લો ત્યાર બાદ બીજી સાઇડ થી પણ શેકી આ રીતે બધા ખાખરા શેકી લો

  5. 5

    તો તૈયાર ગાર્લિક પાનીપુરી ખાખરા

  6. 6

    આ ખાખરા સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes