#FFC2#WEEK2
લોટ માં તેલ,મીઠું અને પાણી નાખી કડક લોટ બાંધી લો.
મોટી ભાખરી વણી ગ્લાસ ની મદદ થી નાની કટ કરી લો.માટી ની તાવડી માં સેકી લો.ઘી લગાવી સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (6)