રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લોટ ને ચાળી લો
અને તેમાં રવો અને તેલ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો (જરૂર મુજબ થોડું ઓછું વધારે ૨ ચમચી તેલ લઈ શકાય) - 2
આ લોટમાં ધીમે ધીમે કરીને થોડું થોડું પાણી ઉમેરો અને કઠણ ભાખરી જેવો લોટ બાંધો અને તેને ગોળ વણી લો
- 3
ધીમા તાપે તેને લોઢી માં સોનેરી રંગ ની શેકી લો અને ગરમગરમ ભાખરી પર ઘી લગાવી નાસ્તા માં ચા સાથે પીરસો
Similar Recipes
-
-
-
-
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણે ગુજરાતીને સવારનો નાસ્તો હોય જમવાનું હોય ભાખરી આપણી માટે એક અગત્ય ની વાનગી તરીકે જમવામાં લેવામાં આવે છે. #FFC2 Week 2 Pinky bhuptani -
-
-
-
-
-
મસાલા બિસ્કીટ ભાખરી (Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#week2#ફૂડફેસ્ટિવલ Hemaxi Patel -
-
-
-
-
-
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week 2#લીલી મેથી અને લીલા લસણ ની મસાલા ભાખરી Rita Gajjar -
-
-
-
કોથમીર મસાલા બિસ્કીટ ભાખરી (Coriander Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2 (ફુડ ફેસ્ટિવલ)week2 Trupti mankad -
-
-
-
ઓટ્સ કોથમીર ની બિસ્કીટ ભાખરી (Oats coriander Biscuit Bhakhri)
#FFC2week2Food Festival-2#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15959934
ટિપ્પણીઓ (2)