વાટી દાળ ખમણ ના ઢોકળા (Vati Dal Khaman Dhokla Recipe In Gujarati)

ashamita badiyani @Ashamita_3233
વાટી દાળ ખમણ ના ઢોકળા (Vati Dal Khaman Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ત્રણે દાળ ને પલાળી દેવી એક કલાક પલાળી ને પછી મીક્ચરમાં પીસી નાખો ચાર કલાક આથો આવવા દો આદુ મરચા પીસી નાખો
- 2
ઢોકળાના આથો આયો હોય એમાં ઈનો નાખો ગરમ પાણી નાખો સરસ હલાવી નાખો ઢોકળી યા માં ત્રણ દિસ તેલ લગાડો તેમાં ખીરું નાખી આદુ મરચા છાંટી દ્યો કોથમીર છાંટી લાલ મરચુછાંટો ઢોકળીયા માં મૂકી દો
- 3
ગેસ ઉપર તપેલી મૂકો તેલ મૂકો રાઈ જીરુ તલ લીમડો વઘાર આવી જાય ઢોકળા ઉપર છાંટી થયો એક પ્લેટમાં સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16004586










ટિપ્પણીઓ