છત્તીસગઢી ચિલા (Chhattisgarhi Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ચોખા નો લોટ, ચણા નો લોટ લો. હવે તેમાં કોથમીર નાખીને મીઠું, વાટેલું લીલું મરચું અને આદુ લસણ ની પેસ્ટ નાખીને પાણી લઇ ચીલા નું બેટર તૈયાર કરો.
- 2
હવે એક નોનસ્ટિક તવી પર તેલ નાખી તેમાં મીડીયમ તાપે ચીલા ઉતારવા. તવી પર બેટર પાથરી દો. હવે બંનેઉ બાજુ પિન્ક કલર નું શેકાય ત્યાં સુધી ચીલા ને થવા દો. તો તૈયાર છે છત્તીસગઢી ચીલા. આ ચીલા ગરમા ગરમ ખાવાની મજા આવે છે. હવે તેને સર્વિન્ગ પ્લેટ માં કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરવું.
Made this recipe? Share a Cooksnap!
Let Richa Shahpatel know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16202277






ટિપ્પણીઓ (2)