રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ની છાલ છોલી ને ધોઈ ને કોરા કરી લો ત્યાર બાદ ફૉર્ક થી કાણા પાડી લો.ત્યાર બાદ તેને ગુલાબી રંગ ના તળી લો.ડુંગળી ને ઝીણી સમારી લો.
- 2
ત્યાર બાદ એક મિક્સર જાર મા સમારેલા ટામેટા,લસણ, આદુ,બધા ખડા મસાલા નાખી ને પેસ્ટ બનાવી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો,ત્યાર બાદ તેમાં સમારેલી ડુંગળી વઘારો.થોડી સંતળાઈ એટલે તેમાં ટામેટા ની બનાવેલી પેસ્ટ ઉમેરો.તે થોડી સંતળાઈ જાય એટલે તેમાં લાલ મરચું,ધાણાજીરુ,હળદર,ગરમ મસાલો,દહીં અને મલાઈ નાખો.હવે હલાવી ને તેલ ઉપર આવે ત્યાં સુધી થવા દો.ત્યાર બાદ તેમાં તળેલા બટાકા ઉમેરો.જરૂર લાગે તો થોડું દૂધ ઉમેરી ને હલાવી લો.હવે તેલ ઉપર આવે એટલે ગેસ બંધ કરી દો.
- 4
હવે એક સર્વિંગ પ્લેટ મા લઈ ને કોથમીર થી ગાર્નિશ કરી લો.તેને પરાઠા,છાસ અને ડુંગળી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#RC3#Week3 પંજાબ અને કાશ્મીર બંને રાજ્યો માં દમ આલુ ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય વાનગી છે , પણ બંને રાજ્યો ના દમ આલુ સંપૂર્ણ રીતે અલગ હોય છે.કાશ્મીરી દમ આલુ , પંજાબી દમ આલુ કરતા સ્વાદ , મસાલા અને texture માં અલગ હોય છે. વરીયાળી અને જીરા નો પરફેક્ટ સ્વાદ, દહીં અને મસાલા નો સ્વાદ અને એકદમ પેરફેકટ ટેસ્ટી નાના નાના બટાકા. Payal Sachanandani (payal's kitchen) -
કાશ્મીરી દમ આલુ (Kashmiri dum aloo recipe in Gujarati)
દમ આલુ ઘણી બધી અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે. પંજાબી દમ આલુ અથવા તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ના દમ આલુ એ કાશ્મીરી દમ આલુ કરતા એકદમ જ અલગ હોય છે. કાશ્મીરી દમ આલુ એ કાશ્મીરી પંડિત લોકો ની રેસીપી છે જેમાં કાંદા, લસણ કે ટામેટાનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. દહીં અને મસાલા ની ગ્રેવી બનાવવામાં આવે છે અને એમાં તળેલા બટાકા ઉમેરીને દમ આલુ બનાવાય છે. અહીં આપેલી રેસીપી ઓથેન્ટિક કાશ્મીરી દમ આલુ ની રેસિપી છે.#નોર્થ#post1 spicequeen -
-
-
-
-
-
-
-
-
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#kashmiridumaloo#dumaloo#dhabastyle#cookpadindia#cookpadgujarati#homechef#foodphotography#mouthwatering#fusionrecipes Mamta Pandya -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6#Dum Aaloકોરોના ને લીધે હોટલમાં જવાનું હમણાં બંધ છે તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેં દમ આલુ શાક બનાવ્યું છે જ્યારે જ્યારે નાના બટાકા બજારમાં મળતા હોય છે તે જોઈને મારું મન દમ આલુ બનાવ્યા વગર રહેતું નથી હા Jayshree Doshi -
-
-
-
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટકાશ્મીરી દમ આલુ, પંજાબી દમ આલુ, બનારસી દમ આલુ, સ્ટફ દમ આલુ જેવા વિવિધ પ્રકારના દમ આલુ પ્રખ્યાત છે.પહેલા એને પણ બિરિયાની ની જેમ દમ કરી ને જ બનાવવા માં આવતું. વડીલો ને પનીર નો પસંદ માં નથી આવતું તો એમનું રેસ્ટોરન્ટ માં દમ આલુ એક માનીતી ડીશ છે. Kunti Naik -
-
કાશ્મીરી દમ આલૂ
કાશ્મીરી દમ આલૂ એક ખૂબ જ પ્રખ્યાત કાશ્મીરી રેસીપી છે. તે નાનાં બેબી બટાકાની મદદથી બનાવવામાં આવે છે. તેમાં કાંદા નો ઉપયોગ કરવામાં નથી આવતો.તેને કાશ્મીરી શાહી બટાકાની કરી તરીકે પણ ઓળખવામાં આવે છે.જેમાં દહીં ની ગ્રેવીમાં નાનાં બટાકા અને મરચાનો પાઉડર, જીરું પાઉડર, સૂકા આદુના પાઉડર (સૂંઠ)અને વરિયાળીના પાઉડર, આદુ, લસણ અને ઇલાયચી પાઉડર, જાયફળ જેવા મસાલાનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે.ટેસ્ટમાં તે ખુબજ સરસ લાગે છે.દર વખતે એકની એક જ બટાકાની સબઝી ખાવાઈ ને કંટાળી ગયા હોઈએ તો થોડો ચેન્જ પણ લાગે છે. અમારી ઘરે તો બધાને આ બહુ ભાવે છે. તમે પણ પછી આ વાનગી અજમાવી જુઓ!#સુપરશેફ1#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
-
-
શાહી દમ આલુ (shahi Dum Aloo Recipe In Gujarati)
#મોમ#પોસ્ટ 3મધર્સ ડે નિમિત્તે મેં આજે મારી મમ્મી નું ફેવરેટ દમ આલુ બનાવ્યું.આમ તો દમ આલુ બે રીતે ફેમસ છે.એક કાશ્મીરી દમ આલુ અને એક પંજાબી દમ આલુ.આજે મેં મારી ઇનોવેટિવ રીતે બનાવ્યું છે. Kripa Shah -
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
દમ આલુ નાના બટાકા ને ગ્રેવી સાથે સર્વ કરાતી સબ્જી છે. આ ગ્રેવી નો ટેસ્ટ એકદમ હોટેલ જેવો જ આવે છે. તમે પણ જરૂર આ રીતે બનાવશો.#GA4#WEEK4#GRAVY Rinkal Tanna -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#કાશ્મીર#Week 9 #goldenapron2#રેસ્ટોરન્ટ Sapna Kotak Thakkar -
કાશ્મીરી દમઆલુ Kashmiri dum aalo recipe in gujarati )
કાશ્મીર ..,,,, ખરેખર તો 'કસમીર'અપભ્રંશ થઈ કાશ્મીર કે કશ્મીર થઈ ગયું ...'ક' એટલે જળ અને 'સમીર' એટલે હવા....જયાંના હવા પાણી શુધ્ધ છે તેઓ અર્થ થાય...એવું પણ કહેવાય છે કે કાશ્મીર નામ સપ્તઋષિના તારા માંના કશ્યપ ઋષિ પરથી પણ પડયું છે.કહેવાય છે કે કાશ્મીર સંસ્કૃત ભાષાનું કેન્દ્ર પણ હતું.જેટલું સુંદર કાશ્મીર છે તેવી જ સ્વાદીષ્ટ વાનગીઓ.અમુક ખાસ પ્રકારની ગ્રેવી , મસાલા વાળી આ વાનગી હોય છે..દમઆલુ ... પંજાબી દમઆલુ થી તદ્ન અલગ સ્વાદ.મોળા દહીમાં બનતી આ વાનગી નાે સ્વાદ માણવા જેવો ખરો..ન ગ્રેવીમાં ડુંગળી કે ન ટામેટા.સાથે કાશ્મીરી પરાઠા અને સલાડ... ઉપરથી થેાડો કોલસાનો ધુમાડો .. એની સુગંધ સ્વાદમાં વધારો કરી દે છે.. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16182506
ટિપ્પણીઓ (10)