ઘઉં ના ખીરા ના પરોઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ લો અને લોટમાં થોડું પાણી નાખો.
- 2
હવે તેમાં ખમણેલું લસણ, લીલા મરચા, ચીલી ફલૅક્સ, સૉલટેડ બટર અને મીઠું નાખો.
- 3
બધી ચીજોને સારી રીતે મિક્સ કરો અને 10 મિનિટ માટે એક બાજુ મૂકી દો.
- 4
હવે નોનસ્ટિક પેનને મધ્યમ તાપ પર ગરમ કરો અને એક ચમચા થી ખીરું રેડો.
- 5
પરાઠાને ધીમા તાપે રીતે રાંધો.
- 6
હવે પરાઠા ની બંને બાજુ તેલ નાંખો અને બરાબર ફ્રાય કરો. આ રીતે બધા પરાઠા બનાવી લો
- 7
તૈયાર છે નરમ અને ટેસ્ટી ચીલી ગાર્લિક પરાઠા..સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16244283




ટિપ્પણીઓ