કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ગોટાલા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ગોટાલા રેસીપી મુખ્ય ફોટો

પનીર ગોટાલા

Mital Solanki
Mital Solanki @mitalsolanki

આ પંજાબી શાક ખૂબ જ ઝડપથી બની જાય છે તેમજ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે મારા ભાઈને પંજાબી શાક બહુ જ ભાવે છે.

આ પંજાબી શાક ખૂબ જ ઝડપથી બની જાય છે તેમજ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે મારા ભાઈને પંજાબી શાક બહુ જ ભાવે છે.

વધુ વાંચો

પનીર ગોટાલા

Mital Solanki
Mital Solanki @mitalsolanki

આ પંજાબી શાક ખૂબ જ ઝડપથી બની જાય છે તેમજ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે મારા ભાઈને પંજાબી શાક બહુ જ ભાવે છે.

આ પંજાબી શાક ખૂબ જ ઝડપથી બની જાય છે તેમજ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે મારા ભાઈને પંજાબી શાક બહુ જ ભાવે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

3:30 min
3 people
  • 3 tspતેલ
  • 1 tspજીરું
  • ચપટી હિંગ
  • 1/2 tspહળદર
  • 1/4 tspધાણાજીરૂ
  • 1 tspમરચું
  • સ્વાદ અનુસાર મીઠું
  • 1.5 tspપાવભાજી મસાલા
  • 1 tspઆદુ-મરચા-લસણની પેસ્ટ
  • 1ડુંગળી
  • 1કેપ્સીકમ
  • 3ટમેટા
  • 150ગ્રામ પનીર
  • 3ક્યુબ ચીઝ
  • ગાર્નિશીંગ માટે કોથમીર
  • 2કપ ગરમ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

3:30 min
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમા 3 tsp તેલ લો, તેલ ગરમ થાઈ એટલે તેમાટે 1 tsp જીરું ઉમેરો, ત્યાર બાદ તેમાં ચપટી હિંગ ઉમેરો, ત્યાર બાદ તેમાં બારીક સમારેલ ડુંગળી ઉમેરો, થોડીવાર સાતડો.

    પનીર ગોટાલા રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર ગોટાલા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમા 1 tsp આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરો ત્યારબાદ તેમાં કેપ્સિકમ ઉમેરો હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, 1/2tsp હળદર, 1/4 tsp ધાણાજીરૂ, 1 tsp મરચું, 1.5 tsp પાવભાજી મસાલા ઉમેરો હવે તેને સરખું મિક્ષ કરો, ત્યારબાદ તેમાં થોડુંક ગરમ પાણી ઉમેરો જેથી મસાલા સરખા મિક્સ થઈ જાય અને દાજશે પણ નહીં.

    પનીર ગોટાલા રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ગોટાલા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં 150 ગ્રામ ખમણેલું પનીર,
    ૨ ક્યુબ ખમણેલું ચીઝ અમેરી સરખું મિક્ષ કરો, ત્યારબાદ તેમાં થોડુક ગરમ પાણી ઉમેરો બે-ત્રણ મિનિટ સુધી ઢાંકી અને કુક થવા દો.

    પનીર ગોટાલા રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર ગોટાલા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેલ છૂટું પડે એટલે તેમાં ઉપરથી ખમણેલ ચીઝ અને કોથમીર ભભરાવી ગાર્નીશિંગ કરો. તો તૈયાર છે પનીર ગોટાલા પંજાબી શાક.

    પનીર ગોટાલા રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર ગોટાલા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mital Solanki
Mital Solanki @mitalsolanki
પર May 25, 2023 05:36

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ડ્રાય ફ્રુટ સુખડી
  2. ચીઝ ટોસ્ટ સેન્ડવીચ 🥪🥪
  3. ઘઉ,જુવાર,મકાઈ અને મેથી ના થેપલા
  4. બાજરી નો રોટલો
  5. ઠંડાઈ
  1. આઈસ એપલ જયૂસ
  2. ક્રિસ્પી કોથમીર પુરી
  3. ડ્રાય ફ્રુટ સુખડી
  4. ચીઝ ટોસ્ટ સેન્ડવીચ 🥪🥪
https://cookpad.wasmer.app/in-gu/recipes/16252401
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close