રાંધવાની સૂચનાઓ
- 1
ઠંડાઈ માં હંમેશા ફુલ ફેટવાળું દૂધ જ યુઝ કરો. આ દૂધને મીડીયમ ગેસ પર ગરમ કરશો તો ઠંડાઈનો ખૂબ જ વિશેષ ટેસ્ટ આવશે.
- 2
હવે એક જાડા તળિયાવાળી તપેલી અથવા તો પેનમાં દૂધ ગરમ કરવા મૂકી દો. દૂધ જ્યારે ઉકળવા આવે ત્યારે ખાંડ તેમજ કેસર ઉમેરો. ત્યાર પછી 4-5 મિનિટ દૂધ ઉકળવા દો.
- 3
ઠંડાઈ માટે સુકામેવાની પેસ્ટ બનાવવા માટે કાજુ પિસ્તા બદામ વરીયાળી મગજતરીના બી અને ખસખસ ને એક સાથે પીસી લો તેમા જરૂર પડે તો પેસ્ટ બનાવવા માટે થોડું દૂધ પણ ઉમેરી શકો છો.
- 4
એલચી, ગુલાબની પાખડી, તજ અને મરીને પીસીને તેનો પાવડર બનાવી લો.
- 5
દૂધ ઉકળી જાય એટલે તેમાં સુકામેવાની પેસ્ટને ઉમેરી દો અને પાંચ મિનિટ સુધી ધીમા ગેસ પર ઉકળવા દો વચ્ચે વચ્ચે તેમને હલાવતા રહો જેથી તે ચોંટે નહીં ત્યારબાદ તેમાં મસાલા પાવડર ઉમેરી ઠંડુ થવા દો.
- 6
તો તૈયાર છે ઠંડાઈ સર્વ કરવા માટે એક ગ્લાસ માં ઠંડાઈ ઉમેરો ગાર્નિશિંગ માટે ગુલાબની પાંખડી અને મસાલો ઉમેરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઠંડાઈ (Thandai recipe in gujarati)
#મોમઠંડાઈ મસાલો ઠંડાઈ માટેનું મેઈન થીમ છે જે હુ મારી મોમ પાસેથી શીખેલ છું .આજે હું ઠંડાઈ તેમના માટે બનાવીશ જે મારી અને મોમની ગમતી રેસીપી છે. Bhumi Patel -
-
-
-
-
-
-
-
-
-
-
ફ્રુટ ડીશ (Fruit Dish Recipe In Gujarati)
Sar🤯 Jo Tera Chakaraye Kuchh Mast khaneka😋 man Ho To Aaja pyare .... FRUIT DISH Banale.....Kahe Ghabharay... Kahe Ghabharay ..... Ketki Dave -
-
-
-
ઠંડાઈ મસાલો
હોળી રેસીપી ચેલેન્જ#HRC : ઠંડાઈ મસાલો હોળી ના તહેવાર ઉપર બધાના ઘરમાં ઠંડાઈ તો બનતી જ હોય છે. તો ઘણા લોકો ઠંડાઈનો મસાલો બહારથી તૈયાર લાવતા હોય છે .પણ ઘરે બનાવેલા ઠંડાઈ મસાલાનો ટેસ્ટ કઈ અલગ જ હોય છે . તો આજે મેં ઠંડાઈ મસાલો બનાવ્યો. Sonal Modha -
એવાકાડો ઠંડાઈ
#HRc હોળી સ્પેશ્યલ રેસીપી હોળી સ્પેશ્યલ દિવસ ઉપર એવાકાડો ઠંડાઈ બનાવીને પીવાની મજા આવે છે ગરમી સીઝન મા ઠંડાઈ પીવાની ખૂબ જ મજા આવે છે પારૂલ મોઢા -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#cookpadindia#HR#હોળી રેસીપી ચેલેન્જ Bharati Lakhataria -
-
-
-
ઠંડાઈ અને ઠંડાઈ પાઉડર (Thandai and Thandai Powder Recipe in Gujarati)
#FFC7#HR#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઠંડાઈ નો ઉપયોગ ગરમીના દિવસોમાં ખાસ કરવામાં આવે છે આ એક એનર્જી યુક્ત પીણું છે હોળી ધુળેટી ના દિવસો માં ઠંડાઈ નો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે અને બનાવવામાં આવે છે આ એક ઉત્તમ પ્રકારનું પીણું છે અને શારીરિક શક્તિ ને ટકાવવામાં મદદરૂપ થાય છેડેલિશ્યસ એનર્જી યુક્ત ઠંડાઈ અને ઠંડાઈ પાઉડર Ramaben Joshi -
ઠંડાઈ ફ્લેવર ફિરની(thandai firani recipe in Gujarati)
ફિરની એ આપણી ટ્રેડીશનલ ઇન્ડિયન સ્વીટ છે#આઇલવકુકિંગ#સુપરશેફ૪#વિક૪#માઇઇબુક Nidhi Jay Vinda -
ઠંડાઈ કુલ્ફી (Thandai Kulfi Recipe in Gujarati)
#HR#FFC7#week7#cookpad_guj#CookpadIndia ઠંડાઈનું નામ પડે એટલે જ કાળજામાં ઠંડક વળી જાય છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડે છે ત્યારે બપોરે ઠંડાઈ પીવા મળી જાય તો જલસો પડી જાય છે. ઠંડાઈ ઘણા લોકોનું પ્રિય પીણુ હોય છે. ઠંડાઈ કુલ્ફી ઠંડાઈ પાવડર નો ઉપયોગ કરીને હોળી ના તહેવાર પર બનાવવામાં આવે છે. સૂકા મેવા અને મસાલાથી બનતો ઠંડાઈ પાવડર આ ઠંડાઈ કુલ્ફી ને ખુબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ બનાવે છે. આ કુલ્ફી ને ઉનાળાની કાળજાળ ગરમીમાં ખાવાની મજા આવે છે. Daxa Parmar -
-
ઈન્સટન્ટ કેસર ઠંડાઈ વીથ ઠંડાઈ મસાલા
#FFC7#HR#instantkesarthandai#thandaimasala#cookpadgujarati Mamta Pandya -
ઓટ્સ બનાના સ્મુધી (Oats Banana Smoothie Recipe In Gujarati)
#mr#Cookpadindia#Cookpadgujarati#Healthy#Dietઆ સ્મૂધી એકદમ હેલ્ધી છે. તેમા કાર્બોહાઇડ્રેટ, ફાઈબર, પ્રોટીન થી ભરપુર છે. વજન ઉતારવા આ સ્મૂધી ખૂબજ મદદ કરે છે. ફાઈબર હોવાથી પેટ ભરેલુ લાગે છે અને સ્વાદ પણ સરસ છે. ખાંડ ફ્રી હોવાથી ડાયાબિટીસ માં પણ લેવાય. તજ પાઉડર થી મેટાબોલાઈઝેશન પણ સારૂ કરે છે. Neelam Patel -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7#HRઉત્તર ભારતમાં ઠંડાઈ એ પ્રખ્યાત પીણું છે. શિવરાત્રી અને હોળી જેવા તહેવારમાં ઠંડાઈ બનાવી પીવામાં આવે છે. તેનો ઉપયોગ ઉનાળામાં સારા એવા પ્રમાણમાં થાય છે. ઠંડાઈ જુદીજુદી ફ્લેવરની બનાવવામાં આવે છે. મેં ઠંડાઈ નું પ્રિમિક્સ બનાવી અને તેમાંથી રોજ ફ્લેવરની ઠંડાઈ બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
ઠંડક પ્રદાન કરનાર ગુલાબ ગુલકંદ ઠંડાઈ
#SSM#Cookpad#Cookpadgujarati1#Cookpadindia#Summer Super Drink Ramaben Joshi -
More Recipes
ટિપ્પણીઓ