Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16280336
કોથમીર વીણી લો અને ધોઈ નાખો. મરચાં આદુ ધોઈ ને સુધારી લો
મિક્સર મા કોથમીર,મરચાં, આદુ, શીંગદાણા,મીઠું, હળદર, જીરું,લીંબુ નાંખી પીસી લો.
આ ચટણી ફ્રીઝર મા રાખી શકાય
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)