મિસળ પાઉં

Rajni Sanghavi @cook_15778589
મિસળ પાવ મહારાષ્ટ્ર રેસીપી છે. તેથી મસાલેદાર વાનગી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે ્
મિસળ પાઉં
મિસળ પાવ મહારાષ્ટ્ર રેસીપી છે. તેથી મસાલેદાર વાનગી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે ્
રાંધવાની સૂચનાઓ
- 1
પલાળેલા મગ વટાણા ચણા ને કુકર માં હળદર અને મીઠું નાખી બાફી લો. ટમેટા મરચા ડુંગળીને ઝીણી સમારી લો.
- 2
કડાઈમાં તેલ મૂકી આદુ-લસણ-મરચાંની પેસ્ટ સાંતળી લો પછી ડુંગળી સાંતળી લો ડુંગળી સંતળાઈ જાય પછી ટામેટા સાંતળી લો તેમાં મરચું પાવડર ધાણાજીરું પાવડર હળદર ગરમ મસાલો નમક નાખી સાંતળી લો.
- 3
બધું સંતળાઈ જાય પછી તેમાં બાફેલા મગ વટાણા ચણા ને ઉમેરી દો તેમાં બે વાટકા પાણી નાખી થોડી વાર ચઢવા દો તેમાં લીંબુનો રસ ખાંડ કોથમીર નાખી ઢાંકી રેવા દો.
- 4
સર્વ કરતી વખતે દેશમાં મિસળ તેની ઉપર ડુંગળી ચવાણું કોથમીર નાખી પાંઉ સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16300080






ટિપ્પણીઓ