મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)

#MAR
#cookpadindia
#cookpadgujarati
#street_food
#spicy
#મહારાષ્ટ્રિયન
મે આજે મહારાષ્ટ્ર સ્પેશિયલ માં ખાનદેશ નું special મિસળ પાઉં બનાવ્યું છે .જેમાં ટામેટા નો ઉપયોગ બિલકુલ થતો નથી અને સ્વાદ માં ઝણઝણીત હોય છે ...
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#MAR
#cookpadindia
#cookpadgujarati
#street_food
#spicy
#મહારાષ્ટ્રિયન
મે આજે મહારાષ્ટ્ર સ્પેશિયલ માં ખાનદેશ નું special મિસળ પાઉં બનાવ્યું છે .જેમાં ટામેટા નો ઉપયોગ બિલકુલ થતો નથી અને સ્વાદ માં ઝણઝણીત હોય છે ...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મઠ ને 6-7 કલાક પલાળી ને નિતારી બાંધી લેવા.એટલે સ્પ્રાઉટ મઠ તૈયાર થશે.તેને 1 ગ્લાસ પાણી ઉમેરી કુકર માં 1 સિટી વગાડી બાફી લેવા.
- 2
ડુંગળી,કોપરા ની કતરણ ને 1 ચમચી તેલ માં ગોલ્ડન કલર ના સાંતળી લેવા.તેમાં મરચું,આદુ અને લસણ ઉમેરી બધું સાંતળી લેવું.ઠંડુ પડે એટલે તેની પેસ્ટ તૈયાર કરી લેવી.
- 3
ત્યારબાદ પેન માં 3 ચમચી તેલ ગરમ કરી હિંગ ઉમેરી તૈયાર કરેલી ડુંગળી વાળી પેસ્ટ ઉમેરી દેવી.2 મિનિટ સાંતળી તેમાં બધા મસાલા ઉમેરી તેલ છૂટે ત્યાં સુધી સાંતળવું.પછી 2 ગ્લાસ પાણી ઉમેરી ઉકળવા દો.
- 4
રસો ઉકળે એટલે એક બાઉલ માં થોડો કાઢી બાકી ના રસા માં બાફેલા મઠ ઉમેરી ફરી 5 મિનિટ ઉકળવા દેવું.ત્યારબાદ લીંબુ અને કોથમીર ઉમેરી ઉતારી લેવું.તૈયાર છે સ્વાદિષ્ટ અને સ્પાઈસી મિસળ.તેને પાઉં,ચવાણું,ડુંગળી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#MAR મિસળ પાઉં મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે .મિસળ મિક્સ કઠોળ ,મઠ કે મગ માંથી બનાવવામાં આવે છે .મેં એકલા મગ નું મિસળ બનાવ્યું છે .ટેસ્ટ માં ખુબ ટેસ્ટી બન્યું છે .આશા છે તમને પણ ગમશે . Rekha Ramchandani -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasalaમિસળ પાઉં એ કોલ્હાપુર ની રેસિપી છે.. તીખું અને જનજનીત શિયાળામાં ખાવાનું મન થાય એટલે..આ મહારાષ્ટ્રીયન ડીશ માં ખડા મસાલા અને વાટણ નું ખુબ જ મહત્વ હોય છે..એટલે આ ડીશ સુપર ટેસ્ટી બને છે.. આમાં ખડા મસાલા નો ભરપુર ઉપયોગ થાય છે..તજ, લવિંગ, તમાલપત્ર,દગડફુલ,મરી, કોપરું, ખસખસ વગેરે મસાલા શરીર ને શિયાળામાં એનર્જી આપે છે..અને ડુંગળી, લસણ આદુ,મરચાં, નું વાટણ પણ સાથે જ મિક્સ કરી ને એટલે મિસળ નો મસાલો ઘરે જ બનાવી આ રેસિપી બનાવી છે Sunita Vaghela -
મિસળ પાવ(misal pav Recipe in Gujarati)
#GA4 #Week11 #Post 1 #Sprouts. મિસળ પાઉં એ મહારાષ્ટ્ર ની ફેમસ ઙીશ છે... મિસળ ફણગાવેલા mix કઠોળની વાનગી છે તે ખાવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... ઠંડીમાં તો ખાવાની બહુ જ મજા આવે છે Payal Desai -
જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)
આ મિસળ પાઉં માં મેં ફણગાવેલા મગ, મઠ નાં બદલે ઇન્સ્ટન્ટ બનાવવા માટે મગ, મઠ ને બૉઇલ કરીને ઉપયોગ કર્યો છે. જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
-
મહારાષ્ટ્રીયન મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
મહારાષ્ટ્ર ની ફેમસ રેસીપી. ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્પાઇસી વાનગી. Disha Prashant Chavda -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
પુના માં આવીએ અને આ recipe બનાવી ને ખાઈએનહિ ત્યાં સુધી પુના ની visit અધૂરી ગણાય .તો આજે મે પુના મિસળ બનાવ્યું છે .બહાર જેવા તીખા સ્વાદ વાળુ તો ના જ બને, પણ મારા ટેસ્ટ મુજબ ચોક્કસ બનાવ્યું છે..લારી માં મળતા મિસળ પાઉં માં સાઇડ ડિશ માં મસાલા પૌંઆ,બાફેલા બટાકા નો મસાલા માવો અને તરી એક્સ્ટ્રા આપતા હોય છે .પરંતુ મેં ઘર માં actul જે નોર્મલ રીતે ખવાય એ પ્રમાણે બનાવ્યું છે. ફક્ત તળેલા ફ્રાઈમ્સ મૂક્યા છે.. Sangita Vyas -
પૂના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2મિસળ એ મહારાષ્ટ્ર ની પ્રસિદ્ધ વાનગી છે. મિસળ વિવિધ પ્રકારના હોય છે જેમકે પૂના મિસળ, નાશિક મિસળ, કોલ્હાપુરી મિસળ વગેરે. જેની બનાવટ માં વૈવિધ્ય ના કારણે આ પ્રકાર અલગ અલગ પ્રદેશ ના મિસળ ને દર્શાવે છે. મિસળ બનાવવા માટે મુખ્ય ઘટક ફણગાવેલા મઠ હોય છે જેને તીખા રસા સાથે પીરસવામાં આવે છે. આ તીખી ચટાકેદાર ડીશ ઉપર થી સમારેલી ડૂંગળી, કોથમીર અને ચવાણું (જેને ફરસાણ તરીકે ઓળખવામાં આવે છે) તેની સાથે પીરસવામાં આવે છે. Bijal Thaker -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
મિસળ પાવ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે વડોદરામાં પણ તે ખૂબ પ્રખ્યાત છે બંને જગ્યાએ મિસળ માં કઠોળ સાથે એક તરી આપવામાં આવે છે.. જેમાં તેલ ની અંદર લસણની ચટણી અને મરચું અને મસાલા નો વઘાર કરી પાણી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી ઉકાળી અને આ વઘાર કઠોળમાં ઉપરથી ઉમેરવામાં આવે છે. અહીં મેં કુકરમાં જ વઘાર કરી વધારે પાણી ઉમેરી તરી અલગ કાઢી લીધેલી છે ..તરી નો અલગ વઘાર કર્યો નથી. Hetal Chirag Buch -
-
ઝન ઝણીત મિસળ પાવ(Zanzanit Misal Pav recipe in Gujarati) (Jain)
#MAR#zanzanit#spicy#street_food#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
કોલ્હાપુરી મિસળ પાવ(Kolhapuri misal pav recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ૨#માઇઇબુક#પોસ્ટ૫મહારાષ્ટ્ર ની આ પ્રખ્યાત ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેમજ આ ડિશ ને ઝટકા મિસળ અથવા ઝણઝણીત મિસળ પણ કેહવામાં આવે છે કેમ કે આ મિસળ ખૂબ જ તીખુ તમતમતું હોઈ છે. મિસળ ને પાવ, ડુંગળી અને ફરસાણ સાથે પીરસવા માં આવે છે. આ ડિશ લોકો નાસ્તા માં ખાવાનું પસંદ કરે છે. Shraddha Patel -
મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
#ATW1#TheChefstoryમીસળ પાવ ગુજરાત મહારાષ્ટ્ર કોલ્હાપુર નું સ્ટ્રીટ ફુડ છે સવારે નાસ્તામાં સાંજે ડીનર માં પણ ચાલે છે Jigna Patel -
-
મિસળ પાવ (Misal paw recipy in gujrati)
#RC3#Red Recipy#cookpad_guj મિસળ પાવ મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. જે કઠોળમાંથી બનાવવામાં આવે છે. મિસળ પાવ ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ હોય છે. મહારાષ્ટ્ર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે અને સવારે લોકો નાસ્તા માં પણ ખાવાનું પસંદ કરે છે. મિસળ ને પાઉં સાથે પીરસવામાં આવે છે. ખૂબ જ સ્પાઈસી વાનગી છે. કોલ્હાપુર નું મિસળ પાઉં ખુબ જ પ્રખ્યાત છે....એવું ફરસાણ જેને ચેવડા ... ડુંગળી...લીંબુ સાથે પીરસી વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે . Twinkal Kalpesh Kabrawala -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#MAR- મહારાષ્ટ્ર માં આવેલા પૂના શહેર માં મળતી આ વાનગી છે જે ત્યાંના લોકો માં તો ખૂબ પ્રખ્યાત છે જ પણ હવે તે બધી જગ્યાએ પણ પૂના મિસળ ના નામથી જ ઓળખાય છે.. એકદમ અલગ અને ટેસ્ટી આ વાનગી એકવાર ટ્રાય કરવી. Mauli Mankad -
મિસળ પાંવ (Misal Pav Recipe In Gujarati)
#Famઝનઝનિત મિસળ પાંવઅમારા ફેમિલી નું ફેવરિટ છે..મહારાષ્ટ્ર નું ફેમસ ફૂડ એટલે મિસળ પાંવ..મિસળ પાંવ એ પ્રોટીન થી ભરપુર હોય છે. અને ઉપર ચવાણું નાખી ને મસાલા પાંવ સાથે સર્વ કરવામાં આવે છે... Daxita Shah -
મીસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
#GA4#Week26 મિસળ પાવ,ઈન્ડિયા ની મહારાષ્ટ્ર ની વખણાતી ડિશ જે તીખી મિસળ અને પાવ થી બને છે. પ્રોટીન થી ભરપુર હોય છે.જેમાં ફણગાવેલા કઠોળ નો પણ ઉપયોગ કરીને બનાવી શકાય છે. મહારાષ્ટ્ર ના પ્રાન્ત માં અલગ અલગ પ્રકાર ના બનાવે છે. જે બ્રેક ફાસ્ટ, લંચ અને ડિનર માં લઈ શકાય છે. Bina Mithani -
મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
#RB15#MFF#misalpav#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
મિસળ પાઉં (Misal pau recipe in Gujarati)
#વેસ્ટઆ રેસિપી મુંબઈ ની ફેમસ રેસીપી માંની એક છે. મારા એક ફ્રેન્ડ છે ભાવુ બેન જોશી, તે મુંબઈ ના છે. તેમની પાસેથી આ રેસિપી વિશે જાણી અને પછી બનાવી છે ,પણ બહુ જ સરસ ટેસ્ટ આવ્યો છે, મારા દીકરાને બહુ જ ભાવ્યું, થેન્કયુ ભાવું બેન જોશી.... Sonal Karia -
-
મિસળ પાઉં
મિસળ પાવ મહારાષ્ટ્ર રેસીપી છે. તેથી મસાલેદાર વાનગી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે ્ Rajni Sanghavi -
-
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
#Famમારા હાથ નું મિસળ મારા ફેમિલી મા બહુ જ ફેમસ છે હું આ મિસળ થોડી અલગ રેસીપી થી બનાવું છું જે ઓછી મહેનતે જડપ થી બને છે અને ટેસ્ટ માં બેસ્ટ બને છે Chetna Shah -
-
મિસળ પાવ
#goldenapron 18th week recipeમહારાષ્ટ્રીયન તીખી અને ચટપટી ડીસ એટલે મિસળ પાવ .જેમાં મઠ નો ઉપયોગ વઘુ થાય છે સાથે બીજા કઠોળ નો ઉપયોગ કરી ને પણ બનાવી શકાય છે. ખુબજ ઝડપથી બનતી આ ડીસ ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મિસળ-પાવ(Misal Pav Recipe in Gujarati)
મિસળ પાવ એ એક મહારાષ્ટ્રીયન ડીશ છે. એ નાસિકનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. મિસળ પાવ એ ફણગાવેલા મિક્સ કઠોળની ચટપટી, ટેસ્ટી અને પૌષ્ટિક ડીશ છે. મિસળને જુદી જુદી રીતે બનાવવામાં આવે છે.પણ મેં અહીં મારી મરાઠી ફ્રેન્ડ પાસેથી શીખેલી રીતે બનાવ્યું છે. આ ડીશે ગુજરાત માં આવેલ વડોદરા શહેરમાં આગવું સ્થાન લઈ લીધું છે.#GA4#week11 Vibha Mahendra Champaneri -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#trend#મીસળપાંવમીસળપાંવ મહારાષ્ટ ની ફેમસ વાનગી છે,આ રેસીપી મા ફણગાવેલા મગ,મઠ નો ઉપયોગ થતો હોવાથી હેલ્ધી રેસીપી છે,પાંવ સાથે પણ ખવાય છે. Tejal Hitesh Gandhi -
-
More Recipes
ટિપ્પણીઓ (23)