રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાક ને સમારી લો
- 2
લસણ ને વાટી લો
- 3
એક કૂકર લો એમાં એક ચમચો તેલ નાખી ગરમ થાય એટલે તેમાં હિંગ અને જીરું નાખી પછી વાટેલું લસણ ઉમેરી બે મિનિટ સાતડો..
- 4
એમાં સમારેલા શાક ઉમેરી થોડુંક પાણી ઉમેરી બધો મસાલો ઉમેરી લો.. અને કૂકર બંધ કરી 3_4 સીટી વગાડી લો.
- 5
કૂકર થઈ જાય પછી ભાજી ને મેશ કરી લો.. અને પછી ધીમા તાપે ઉકળવા દો..
- 6
રોટલી નો લોટ લઈ પાણી થી લોટ બાંધી લેવો અને રોટલી લૂવા કરી રોટલી વણી ને શેકી લેવી રોટલી પર ઘી લગાવી ડબ્બા માં ભરી દેવી
- 7
તૈયાર છે ગરમ ગરમ
પાવભાજી અને રોટલી નો લંચ બોક્સ અને સાઇડ માં એક પાપડ અને કાંદા, અને કોથમીર નાખી સર્વ કરવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16338804








ટિપ્પણીઓ