સમોસા (Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કાથરોટમાં મેંદો,તેલ અને મીઠું લો
તેને બરાબર મિક્ષ કરો. ત્યારબાદ તમે મિશ્રણમાં થોડું થોડું પાણી નાખોં અને થોડો કઠણ લોટ બાંધો. લોટને ભીના મલમલના કપડાથી અથવા થાળીથી ૧૫-૨૦ મિનિટ સુધી ઢાંકીને રાખો. - 2
કૂકરમાં લીલા વટાણાના દાણા અને બટાકાંને મીઠું અને પાણી નાખીને નરમ થાય ત્યાં સુધી બાફી લો. ચારણી માં પાણી નિતારી લો. બટાકાંની છાલ ઉતારીને તેને હલ્કા મેશ કરો અથવા નાના નાના ટુકડાઓમાં કાપો.
- 3
એક કડાઈમાં મધ્યમ આંચ પર ૨ ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેમાં જીરું અને લીલા મરચાં-આદુંની પેસ્ટ નાખોં અને એક મિનિટ માટે સાંતળો.
- 4
તેમાં બાફેલા લીલા વટાણાના દાણા નાખી ને સાતડો. તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલા પાઉડર,લીંબુ નો રસ નાખી
તેને એક મિનિટ માટે સાંતળો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16355075




ટિપ્પણીઓ (3)