#LB
સૌ પ્રથમ પેન માં ઘી લઈ જીરું, હિંગ અને લસણની પેસ્ટ નાખી બધા વેજીટેબલ ઉમેરી મિક્સ કરી લેવા. ત્યાર પછી મીઠું નાખી હલાવી લઈ તેમાં રાઈસ, હળદર, ધાણાજીરૂ,લાલ મરચું અને કોથમીર નાખી મિક્સ કરી લેવું.
રેડી છે મસાલા રાઈસ.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ