કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્પાઇસી પાસ્તા (Spicy Pasta Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્પાઇસી પાસ્તા (Spicy Pasta Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્પાઇસી પાસ્તા (Spicy Pasta Recipe In Gujarati)

Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668

#MFF
ચોમાસા દરમિયાન ચટપટી અને તીખી વાનગી આરોગવા ની મજા જ અલગ હોય છે.

#MFF
ચોમાસા દરમિયાન ચટપટી અને તીખી વાનગી આરોગવા ની મજા જ અલગ હોય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  • 300 ગ્રામપેને પાસ્તા
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 નંગમીડીયમ ડુંગળી
  • 4 નંગમીડિયમ ટામેટા બ્લાન્ચ કરેલા
  • 2 ચમચીઓરેગાનો
  • 2 ચમચીમિક્સ હર્બસ
  • 1 ચમચીઆદુ મરચા
  • 5-6 કળી લસણ
  • 1 ચમચીતેલ
  • 1 ચમચીબટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક.મોટા વાસણ માં પાણી લઈ પાસ્તા ને બાફી લો. મીઠું ઉમેરી ને પણ બાફી શકાય

    સ્પાઇસી પાસ્તા (Spicy Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્પાઇસી પાસ્તા (Spicy Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક મોટા પેન માં બટર અને તેલ લઈ એ ગરમ થાય એટલે તેમાં લસણ,આદુ,ડુંગળી અને મરચાં ઉમેરો અને ડુંગળી ગોલ્ડન જેવી થાય ત્યાં સુધી સાંતળો

    સ્પાઇસી પાસ્તા (Spicy Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પાઇસી પાસ્તા (Spicy Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પાઇસી પાસ્તા (Spicy Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ટામેટા ઉમેરી, બાફેલા પાસ્તા ઉમેરી તેમાં લાલા મરચું,ઓરેગાનો,મિક્સ હર્બસ,હળદર ઉમેરી હલાવો. જરૂર મુજબ મીઠું ઉમેરો

    સ્પાઇસી પાસ્તા (Spicy Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્પાઇસી પાસ્તા (Spicy Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગરમ પાસ્તા માં મોઝરેલા ચીઝ ઉમેરી કોથમીર થઈ ગાર્નિશ કરી સર્વ કરો. વધારે સ્પાઇસી બનાવવા રેડ ચીલી સોસ ઉમેરી શકાય. કેપ્સિકમ, પનીર એ યુઝ કરી શકાય.

    સ્પાઇસી પાસ્તા (Spicy Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પાઇસી પાસ્તા (Spicy Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668
પર July 24, 2022 17:56

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
  2. કૂકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
  3. લહસુની સેન્ડવિચ ઢોકળા
  4. કોર્ન વડા (Corn Vada Recipe In Gujarati)
  5. ઉલ્ટા વડાપાઉં
  1. કોથંબિર વડી
  2. ક્રિસ્પી કેપ્સિકમ રિંગ પકોડા (CRISPY CAPCICUM RING PAKODA RECIPE IN GUJARATI) (JAIN)
  3. કાંદા ભજી (Kanda Bhajji Recipe In Gujarati)
  4. આલુ ભજી પાવ (Aloo Bhajji Pav Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16392901
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close