ખાખરા ચાટ

Nidhi Desai @ND20
ખાખરા ચાટ
રાંધવાની સૂચનાઓ
- 1
કાંદા અને કોથમીર ને ચૌપરમા ફેરવીને ઝીણા કરો ટામેટાને પણ ઝીણા કાપો, પછી ખાખરા પર મેયોનીઝ,ટોમેટો કૈચપ, લીલી ચટણી બરાબર સમાંતર લગાવો,ઉપરથી ચાટ મસાલા નો છંટકાવ કરો, પછી કાંદા-કોથમીર ને પાથરો, ટામેટુ પાથરો ઉપરથી આલુ ભુજીયા સેવ પાથરો, ઉપરથી ઝીણી સેવ પણ પાથરો ઉપરથી ચાટ મસાલાનો છંટકાવ કરો
- 2
ચીઝ છીણી લો, અને મોટા ચપ્પુ વડે ચાર ભાગમા કાપી લો, તૈયાર ખાખરા ચાટ બને એટલે તરત ખાવી ખાખરા નરમ પડે એ પહેલા
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16404176








ટિપ્પણીઓ (2)