મરચાં નો સંભારો (Marcha Sambharo Recipe In Gujarati)

અમારા ઘરમાં બધાને મરચાં દરેક સ્વરૂપ માં ભાવે. તો દરરોજ કાંઈ ને કાંઈ વેરિએશન કરી ને હું કાંઈ અલગ બનાવવાની કોશિશ કરૂં. કે બધા ને કાંઈ ડિફરન્ટ ખાવા મળે.
મરચાં નો સંભારો (Marcha Sambharo Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને મરચાં દરેક સ્વરૂપ માં ભાવે. તો દરરોજ કાંઈ ને કાંઈ વેરિએશન કરી ને હું કાંઈ અલગ બનાવવાની કોશિશ કરૂં. કે બધા ને કાંઈ ડિફરન્ટ ખાવા મળે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચાં ને ધોઈ અને સમારી લેવા ગરણીમાં કાઢી પાણી નિતારી લેવું.
- 2
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી અજમો અને હીંગ નાખી સમારેલા મરચાં વઘારી દેવા.
- 3
તેમાં મીઠું હળદર નાખી ઉપર ઓજ મૂકી ને ધીમા તાપે ચડવા દેવા. હવે તેમાં ગોળ લીંબુનો રસ અને ધાણાજીરુ નાખી દેવું.
- 4
જરૂર મુજબ પાણી નાખી ફરી ઢાંકી મરચાં ને ચડવા દેવા.
- 5
તો તૈયાર છે
મરચાં નો સંભારો
Serving બાઉલમાં કાઢી સર્વ કરવો.
મેં સંભારા ને ખીચડી સાથે સર્વ કર્યો છે.
પટેલ લોકો આ મરચાં નો સંભારો બનાવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાઈ વાળા મરચાં નું અથાણું (Rai Vala Marcha Athanu Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને મરચાં દરેક સ્વરૂપ માં ભાવે. સંભારો અથાણું ગ્રીન ચટણી કાચા મરચાં રાયવાળા તરેલા આથેલા. લાલ મરચાં નુ અથાણુ ચટણી દરરોજ માટે ઘરમાં હોય જ. Sonal Modha -
કોબી ગાજર મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
કોબી ગાજર મરચાં નો કાચો પાકો સંભારો ખાવા ની મજા આવે છે.તો આજે મેં પણ બનાવ્યો કોબી ગાજર અને મરચાં નો સંભારો. Sonal Modha -
દહીં વાળા રાઈ વાળા મરચાં (Dahi Rai Vala Marcha Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના અથાણાં ખૂબ જ ભાવે છે. તો હું તેમા પણ વેરિએશન કરતી હોઉં છું . તો આજે મેં અલગ રીતે રાઈ વાળા મરચાં બનાવ્યા છે. Sonal Modha -
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe In Gujarati)
મરચાં બધા જ સ્વરૂપ માં સારા લાગે છે કાચા , તરેલા , આથેલા રાયતા, મરચાં નો ગોળ વાળો સંભારો , લોટ વાળા મરચાં , મરચાં ના ભજીયા .અમારા ઘરમાં બધાને મરચાં બહું જ ભાવે.એટલે મેં આજે રાયતા મરચાં બનાવ્યા. Sonal Modha -
લોટ વાળા મરચા નો સંભારો (Lot Vala Marcha Sambharo Recipe In Gujarati)
અમારા ઘરના બધા મરચા ખાવાના શોખીન છે તળેલા મરચા વઘારેલા મરચા લોટ વાળા મરચા કોઈ પણ સ્વરૂપ મા મરચા ભાવે . તો આજે મેં લોટ વાળા મરચા નો સંભારો બનાવ્યો. Sonal Modha -
પનીર કાઠી રોલ (Paneer Kathi Roll Recipe In Gujarati)
પનીર ની વેરાયટી બધા ને અમારા ધરે ભાવે છે. Meera Thacker -
પપૈયા મરચાં નો લોટ વાળો સંભારો (Papaya Marcha Lot Valo Sambharo Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે ખીચડી બને ત્યારે સાથે સંભારો તો બનાવવાનો જ હોય.તો આજે મેં પપૈયા નો લોટ વાળો સંભારો બનાવ્યો. Sonal Modha -
દહીં વાળા રાયતા મરચાં
અમારા ઘરમાં બધાને મરચાં બહું જ ભાવે કાચા તળેલા વઘારેલા કે પછી અથાણાં માં. એટલે મારા ઘરમાં અથાણાં બહું જ બને. તાજા તાજા થોડાક જ બનાવું. ૩/૪ દિવસ માં ખવાય એટલાં જ. Sonal Modha -
વેજીટેબલ પુલાવ ના મુઠીયા (Vegetable Pulao Muthia Recipe In Gujarati)
વેજીટેબલ પુલાવ બનાવ્યા હતા તો એક બાઉલ જેટલા વધ્યા હતા તો મેં તેમાંથી મુઠીયા બનાવી દીધા.૧૫ દિવસે એક વખત અમારા ઘરમાં મુઠીયા બને જ. બધા ને બહુ જ ભાવે એટલે હું અલગ અલગ વેરિએશન કરી ને મુઠીયા બનાવું. Sonal Modha -
મરચાં નો સંભારો(Marcha na Sambharo Recipe in Gujarati)
#GA4#week13એક ઝટપટ બનતી સાઈડ ડીશ જેમાં મરચાં ને અલગ રીતે પીરસવામાં આવે છે. Mayuri Kartik Patel -
ગાજર મરચાં અને ટીંડોળા સંભારો
આ સંભારો રોટલી કે ભાખરી અથવા ગાંઠિયા સાથે સર્વ કરી શકાય છે. ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
પર્પલ કેબેજ ગાજર મરચા નો સંભારો (Purple Cabbge Gajar Marcha Sambharo Recipe In Gujarati)
લીલા શાકભાજી નો ઉપયોગ દરરોજ કરવો જોઈએ જેમાથી આપણ ને જરૂરી માત્રામા વિટામિન મળી રહે . પર્પલ કેબેજ ના ફાયદા ઘણા બધા છે . માટે આજે મેં પર્પલ કેબેજ ગાજર મરચા નો સંભારો બનાવ્યો જે થેપલા સાથે એકદમ સરસ લાગે છે. Sonal Modha -
કોબી નો સંભારો (Kobi Sambharo Recipe In Gujarati)
કોબીજ દરેક સિઝનમાં મળતી હોય છે. પણ અત્યારે શિયાળાની ઋતુમાં કોબીજ વધુ સારી મળતી હોય છે. જો કે આ ઋતુમાં દરેક શાકભાજી ખૂબ સરસ મળતા હોય છે. એમાં પણ- કોબી, કાકડી, ગાજર, બીટ તથા ટામેટાં- આ બધા શાકને આપણે કાચા સલાડની જેમ ખાઈએ છીએ. જે આપણી તંદુરસ્તી માટે ખૂબ જ લાભદાયી છે પરંતુ ઘણા બધાને કાચો સલાડ નથી ભાવતો.તો આપણે આ શાકભાજીને સહેજ વઘારીને ( સહેજ જ વાર સાંતળીને ) ખાવામાં લઈ એ તો એના સ્વાદમાં અનેક ઘણો વધારો થાય છે. મેં આજે એ રીતે સંભારો બનાવ્યો છે.જે મારા ઘરમાં બધાને બહુ ભાવે છે.#GA4#Week14 Vibha Mahendra Champaneri -
ટામેટાં મરચાં નો સંભારો (Tomato Marcha Sambhara Recipe In Gujarati)
ફાર્મ માંથી દેશી કાચા પાકા ફ્રેશ ટામેટાં આવ્યા તો મેં તેમાંથી ટામેટાં અને મરચાં નો સંભારો બનાવી દીધો . Sonal Modha -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એટલે દરેક ગુજરાતી ઘરમાં વાનગી. દરેક ઘરમાં દાળ ઢોકળી બનાવવાની રીત અલગ અલગ હોય છે. આજે મે અમારા ઘરે જે રીતે બને છે અે રીત અહીં બતાવી છે. આશા છે કે તમને બધાને ગમશે. Vaishakhi Vyas -
ભીંડા બટાકા કેપ્સિકમ નું શાક (Bhinda Bataka Capsicum Shak Recipe In Gujarati)
આ રેસિપી મારી પોતાની છે. અમારા ઘરમાં બધાને ભીંડા નું શાક બહુ ભાવે છે તો હું તેમા નવા નવા વેરિએશન કરી ને બનાવું છું. Sonal Modha -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
અમારા ઘરમાં દરરોજ રાઈસ બને જ તો એક ને એક રાઈસ ન ભાવે તો આજે મેં થોડું વેરિએશન કરી ને લેમન રાઈસ બનાવ્યા. Sonal Modha -
મરચાં નું દહીં વાળું સંભારિયુ (Marcha Dahi Valu Sambhariyu Recipe In Gujarati)
#RB1આ મરચાં નું સંભારિયુ કચ્છી લોકો ખીચડી સાથે ખાઈ છે . મરચાં માં થોડું દહીં નાખીને સંભારો બનાવે છે. જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. તો આજે મેં પણ બનાવ્યું મરચાનું દહીં વાળું સંભારિયુ. Sonal Modha -
રાઈ વાળા મરચાં (Rai Vala Marcha Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : રાઈ વાળા મરચાંઅમારા ઘરમાં બધા અથાણાં ખાવાના શોખીન છે એટલે મારે નવા નવા વેરિએશન કરી ને અથાણાં બનાવવા પડે. તો આજે મેં રાઈ વાળા મરચાં નું અથાણું બનાવ્યું.આ અથાણું ઇન્સ્ટન્ટ જ બની જાય છે. અને ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
લીલી મકાઈ નો ઈન્સ્ટન્ટ હાંડવો
#RB16#MFF#cookpadindia#cookpadgujarati#લીલી મકાઈ#seasonઅમારા ઘર માં લીલી મકાઈ બધા ને બહુ ભાવે એટલે મકાઈ ની સીઝન માં હું અલગ અલગ ડીશ બનાવતી હોઉં જે ઘરમાં બધા ને બહુ પ્રિય તો મેં લીલી મકાઈ ની હાંડવો બનાવ્યો જે હું ઘર ના દરેક ને ડેડીકેટ કરું છું. Alpa Pandya -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
કારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. છોકરાઓ ને કારેલા કડવા હોવાથી નથી ભાવતા. પણ અમારા ઘરમાં મારા સન ને કારેલા નું શાક ભાવે છે. પણ મને ન ભાવે. Sonal Modha -
રાઈતા મરચાં(Raita Marcha Recipe In Gujarati)
#સાઇડમરચાં એ આપણા ભોજનનો સ્વાદ વધારે છે મરચાં વગર ગુજરાતી થાળી અધુરી છે મરચાં માં વિટામીન સી તથા બેટા કેરોટીન છે જે સ્કિન અને આંખ માટે ખૂબ જ ઉપયોગી છે તથા મરચાં એ આપણા શરીરમાં ઇમ્યુનિટી પાવરનો પણ વધારો કરે છે Sonal Shah -
રાઈતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
રાઈતા મરચાં બનાવવા ખૂબ સહેલા છે. કાઠિયાવાડી જમણમાં મરચાં વગર ભાણું એટલે એ"અધૂરું ભાણું"ગણાય. કાઠિયાવાડના દરેક ઘરમાં રાઈતા મરચાં જોવા મળશે.મેં અહીં રાઈતા મરચાં બનાવ્યા છે.#EB Vibha Mahendra Champaneri -
લીલાં મરચાં અને લીલાં ટામેટાં નો સંભારો
શિયાળા દરમિયાન બજારમાં લીલાં ટામેટાં ખૂબ જ સરસ મળે છે.... લીલાં ટામેટાં નો ઉપયોગ કરી મેં લીલાં મરચાં સાથે સંભારો બનાવ્યો...સરસ બન્યો#cheffeb# quick recipe# સંભારો#લીલા મરચાં અને લીલાં ટામેટાં નો સંભારો#શિયાળુ સંભારો Krishna Dholakia -
તુવેર દાળ રસમ (Tuver Dal Rasam Recipe In Gujarati)
દરરોજ દાળ બનાવવી એના કરતાં આજે દાળ મા થોડું વેરિએશન કરી ને રસમ બનાવી. Sonal Modha -
વઢવાણી મરચાં અને લાલ મરચાં નું ગળ્યું અથાણું
#KS2શિયાળો આવતાં જ બજાર માં સરસ લીલા અને લાલ મરચાં મળવા લાગે છે. આથેલા મરચાં કે રાઈ ના મરચાં એ ગુજરાત નું લૌક પ્રિય અથાણું છે. જે આપડે લગભગ બધા ગુજરાતી ઓ ને ત્યાં જોવા મળે જ છે. અને આ બનાવાંનું ખૂબ જ સરળ છે અને તેના માટે થોડી જ સામગ્રી ની જરૂર પડે છે. અને તે દરેક ઘર માં મળી પણ જાય છે. Komal Doshi -
ગાજર કેરી મરચાં નું અથાણું (Gajar Keri Marcha Athanu Recipe In Gujarati)
#APR : ગાજર કેરી મરચાં નું અથાણુંઅમારા ઘરમાં બધાને કાચા અથાણાં ( કાચી રાયતી ) તાજા તાજા બહું જ ભાવે. તો આજે મેં ગાજર કેરી મરચાં નું અથાણું બનાવ્યું. Sonal Modha -
ગાજર કેપ્સીકમ નો સંભારો
#ગુજરાતીગુજરાતી ભાણું એ સંભારા વગર અધૂરું ગણાય. દરેક અલગ અલગ સીઝન પ્રમાણે અલગ સંભારાં હોય છે. Shailee Sujan -
મરચાં ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati)
અમારા ઘરમાં મેથી ના ગોટા સાથે મરચાં ના ભજીયા પણ બને જ . બધા ને બહુ જ ભાવે. Sonal Modha -
રાયતા મરચાં(Raita marcha in gujarati recipe)
#GA4#week13#chillyભોજન માં અલગ અલગ સાઈડ ડીશ ની મજા જ કંઈક ઔર હોઈ છે.. શિયાળો હોઈ મસ્ત મજાના લીલાછમ મરચાં દેખાય એટલે રાઈવાળા મરચાં બનાવવાનું મન થાય... KALPA
More Recipes
ટિપ્પણીઓ (2)