ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

#SJR
કોઈ પણ ઉપવાસ કે એકટાણા દૂધ વગર અધૂરા જ છે. એમાંય શ્રાવણ માં તો શિવ ભગવાન દૂધ માં જ ઢંકાયેલા રહે છે તો હું લઈ આવી છું ફ્રુટ સલાડ ની રેસિપી.
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#SJR
કોઈ પણ ઉપવાસ કે એકટાણા દૂધ વગર અધૂરા જ છે. એમાંય શ્રાવણ માં તો શિવ ભગવાન દૂધ માં જ ઢંકાયેલા રહે છે તો હું લઈ આવી છું ફ્રુટ સલાડ ની રેસિપી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને વાસણ માં લઇ ગેસ પર મૂકી થોડું ગરમ થાય એટલે ખાંડ નાખી સતત હલાવતા રહો અને ઉકળી જાય એટલે ઠંડુ કરવા મૂકી દો.
- 2
ઠંડુ થઈ ગયા બાદ તેમાં સફરજન ને ખમણી ને નાખો, દાડમ ના દાણા ને કેળા સમારી ને નાખો અને ઉપર બદામ ની કતરણ થી સજાવી ઠંડુ કરવા મુકો
- 3
ઠંડુ થઈ ગયા બાદ પીરસો.
- 4
સામાન્ય રીતે દૂધ ને ઉપયોગ માં લેવાના એક દિવસ પહેલા જો ઉકાળી ને રાખી દેવામાં આવે તો ખૂબ સારો સ્વાદ આવે છે. આ સિવાય ફળ માં તમે તમારી પસંદગી અનુસાર લઇ શકો છો. ચીકુ, ચારોળી, પિસ્તા કાજુ એ ઉમેરી શકાય છે.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)