પરવળ બટાકાનું શાક (Parvar Bataka Shak Recipe In Gujarati)

Amita Soni @Amita_soni
પરવળ બટાકાનું શાક (Parvar Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પરવળ અને બટાકાને ધોઈને કાપી લો હવે એક કડાઈમાં તેલ ગરમ કરી પરવળ અને બટાકાને સેલો ફ્રાય કરો
- 2
ટામેટા ની ગ્રેવી તૈયાર કરો વઘાર માટે તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું નાખો. રાઈ જીરું તથડે એટલે હિંગ નાખી ટામેટાની ગ્રેવી નાખો. થોડું તેલ છૂટું પડે એટલે બધા સૂકા મસાલા અને સત્તુ પાઉડર એડ કરો
- 3
પછી તેમાં શેલો ફ્રાય કરેલા પરવળ અને બટાકા નાખીને બરાબર મિક્ષ કરો પછી તેમાં થોડું પાણી નાખીને ધીમા તાપે પાંચ મિનિટ માટે થવા દો
- 4
તૈયાર છે પરવળ બટાકાનું શાક કોથમીર નાખીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujratiપરવળ બટાકા નું શાક Vyas Ekta -
પરવળ બટેટાનું ગ્રેવીવાળું શાક (Parvar Bataka Gravy Shak Recipe In Gujarati)
પરવળનું ગ્રેવી વાળું U. P. સ્ટાઈલનું શાક.. Dr. Pushpa Dixit -
પરવળ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)
#EB#Week2#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
પરવળ બટાકા નું શાક (Parvar Bataka Shak Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipes Dr. Pushpa Dixit -
-
ટીંડોળા બટાકાનું શાક (Tindola Bataka Shak Recipe In Gujarati)
# cookpadindia# cookpadgujarati# SVC Amita Soni -
-
-
-
પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiપરવળ ના શાક ને સૌથી પૌષ્ટિક સબ્જી માનવામાં આવે છે. પરવળમાં ઘણા બધા વિટામિન્સ છે. પરવળમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. કોલસ્ટ્રોલ ને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. Neeru Thakkar -
-
-
લીલી ડુંગળી અને બટાકાનું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
ફણસી - બટાકાનું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week 18# French been# ફણસી - બટાકાનું શાક Geeta Rathod -
-
પરવળ ટામેટાં નું લસણિયું શાક (Parvar Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
પરવળ ને રાજા શાહી શાક ગણવામાં આવે છે.તેમાં ભરપૂર પ્રમાણ નાં પોષક તત્વો રહેલા હોવાથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. તેમાં વિટામિન બી1 ,વિટામિન બી2, વિટામિન સી અને કેલશ્યમ વધારે પ્રમાણ માં હોય છે.પરવળ નો ઉપયોગ ધણા રોગો ની સારવાર માટે પણ થાય છે. Varsha Dave -
ભરેલા પરવળ,બટાકા નું શાક (Bharela Parvar Bataka Shak Recipe In Gujarati)
#MBR2Week2#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
આ શાક વીટામીન્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે Pinal Patel -
-
ટીંડોળા બટાકાનું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
લીલી ચોળી અને બટેકાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
તુવેરના દાણા અને બટાકા નું શાક (Tuver Dana Bataka Shak Recipe In Gujarati)
#WLD#cookpadindia#cookpadgujrati Amita Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16417753
ટિપ્પણીઓ (3)