ઈડલી સાંભાર અને ચટણી (Idli Sambhar Chutney Recipe In Gujarati)

એકદમ હેલ્થી અને ડિનર માટે સર્વોત્તમ..
ઈડલી સાંભાર અને ચટણી (Idli Sambhar Chutney Recipe In Gujarati)
એકદમ હેલ્થી અને ડિનર માટે સર્વોત્તમ..
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખા ને રાત્રે સારી રીતે ધોઈ પાણીમાં પલાળી રાખી, સવારે એમાંથી પાણી નિતારી બંને ને અલગ અલગ grinder માં વાટી એક વાસણ માં ભરી fermentation માટે ૫-૬ કલાક રાખી લો.
- 2
- 3
સ્ટીમર માં પાણી નાખી ગરમ મૂકો.
ઈડલી ની વાટકી ને ગ્રીસ કરી લો બેટર માં મીઠું નાખી ખૂબ ફેંટી ને વાટકી માં મિશ્રણ પોર કરી ઉપર લાલ મરચુ પાઉડર સ્પ્રિંકલ કરી steam કરી લો..
ઠંડી થાય પછી અનમોલ્ડ કરી લો.. - 4
- 5
સાંભાર બનાવવા માટે..દાળ ને ધોઈ પલાળી રાખ્યા બાદ તેમાં 1/2 ટામેટું,હળદર અને તેલ નાખી કુકર મા બાફી લો.ત્યારબાદ વલોણી થી એકરસ કરી ઉકળવા મૂકો.
- 6
- 7
- 8
હવે તેમાં બધા શાક ધોઈ ઝીણા કાપીને અને બધા મસાલા નાખી ને ઉકળવા દો..
હવે વઘાર માટે...
તેલ માં રઈ જીરું તતડાવી લવિંગ,તજ સૂકું મરચું તેજ પત્તા હિંગ અને લીમડાના પાન નાખી વઘાર ને દાળ માં મિક્સ કરી દો..
છેલ્લે,લીંબુ નો રસ અને ધાણા નાખી થોડી વાર ઉકાળી ને ગેસ બંધ કરો - 9
- 10
- 11
નાળિયેર ની ચટણી માટે..
Grinder માં કોપરાનું છીણ,શીંગદાણા,મરચા ના કટકા મીઠું,આંબલી અને પાણી નાખી પેસ્ટ જેવી વાટી લો. - 12
- 13
વઘારિયા માં તેલ લઇ રઈ હિંગ સૂકું મરચું,લીમડો નાખી તતડે એટલે ચટણી માં એડ કરી મિક્સ કરી લો.
- 14
ઈડલી સાંભાર અને ચટણી તૈયાર છે.. ડિશ માં એસેમ્બલ કરી સર્વ કરો.
- 15
Keywords
Similar Recipes
More Recipes




































ટિપ્પણીઓ (11)