કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જુવાર બાજરી ના વડા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જુવાર બાજરી ના વડા રેસીપી મુખ્ય ફોટો

જુવાર બાજરી ના વડા

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
Ahmedabad

#RB18

#RB18

વધુ વાંચો

જુવાર બાજરી ના વડા

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
Ahmedabad

#RB18

#RB18

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 250 ગ્રામજુવાર નો લોટ
  2. 100 ગ્રામબાજરી નો લોટ
  3. 2 ચમચામેથી ની ભાજી સમારેલી
  4. 1 કપદહીં
  5. 2ટે.સ્પૂન તેલ મોણ માટે
  6. 4 ટી.સ્પૂનઆદું મરચાં લસણ ની પેસ્ટ
  7. 2 ટી.સ્પૂનતલ
  8. 1/2 ટી.સ્પૂનઅજમો
  9. 1/4 ટી.સ્પૂનહળદર
  10. ચપટીહીંગ
  11. 2 ટી.સ્પૂનલાલ મરચું
  12. 5- 6 મીઠા લીમડા ના પાન ઝીણા સમારેલા
  13. ગોળ સ્વાદ મુજબ
  14. મીઠું સ્વાદ મુજબ
  15. તેલ તળવા માટે જરૂર મુજબ
  16. જરૂર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક મીક્સિંગ બાઉલ માં દહીં અને ગોળ મિક્સ કરો.

  2. 2

    હવે ગેસ ચાલુ કરીને એક પેનમાં તેલ ગરમ કરો તેમાં તલ,અજમો, હીંગ,મીઠા લીમડા ના પાન, આદુ મરચા અને લસણ ની પેસ્ટ ઉમેરીને સાંતળો અને ત્યારબાદ તેમાં મેથી ની ભાજી સમારેલી ઉમેરીને બરાબર મિક્સ કરો.અને 5 મિનિટ ઢાંકી ને રાખો અને ગેસ બંધ કરી લો.

  3. 3

    હવે મીક્સિંગ બાઉલ માં દહીં અને ગોળ નું મિશ્રણ છે એને બરાબર ચમચા થી હલાવી ને તેમાં ભાજી ઉમેરી લો. અને મિક્સ કરો.
    હવે ભાજી નાં મિશ્રણમાં જુવાર અને બાજરી નો લોટ ઉમેરી ને લોટ બાંધી લો. જરૂર હોય તો પાણી ઉમેરી લેવું. અને લોટ બાંધી ને 20 - 25 મિનિટ રેસ્ટ આપવો.

  4. 4

    હવે લોટ નાં નાના લૂઆ બનાવીને વડા થેપી લો. એમ બધા વડા થેપી લો.
    ત્યારબાદ ગેસ ચાલુ કરીને એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઇ જાય એટલે વડા ને તળી લો. પછી બધા વડા તળાઇ જાય એટલે ગેસ બંધ કરી લો.તૈયાર છે જુવાર બાજરી ના વડા

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
પર August 26, 2022 19:42
Ahmedabad
રોજીંદી રસોઈ ની વાનગીઓ સ્વાદમાં વધારો કરે તેવા ફેરફાર સાથે બનાવું છું
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
October 01, 2022 12:37
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મકાઈ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
  2. ચોકલેટ બરફી
  3. પનીર સ્ટફ રાઇસ ફ્લોર ચીલા (Paneer Stuffed Rice Flour Chila Recipe In Gujarati)
  4. પર્યુષણ સ્પેશિયલ ઇન્સ્ટન્ટ આમચૂર ચટણી જ (Paryushan special Aamchur Chutney Jain Recipe In Gujarati)
  5. બરોડા ની રાજ કચોરી ચાટ (Baroda Raj Kachori Chaat Recipe In Gujarati)
  1. મકાઈ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
  2. વડી પાપડનું શાક (Vadi Papad Sabji Recipe In Gujarati)
  3. પર્યુષણ સ્પેશિયલ સૂંઠ નો શીરો જૈન (Paryushan special Sunth Halwa Jain Recipe in Gujarati)
  4. પર્યુષણ સ્પેશિયલ ઇન્સ્ટન્ટ આમચૂર ચટણી જ (Paryushan special Aamchur Chutney Jain Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16455448
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close